Site icon

Ronit roy: 58 વર્ષ ની ઉંમરે ફરી વાર લગ્ન ના બંધાયો કસૌટી જિંદગી નો મિસ્ટર બજાજ, બાળકો એ પણ માણ્યા માતા પિતા ના લગ્ન

Ronit roy: ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેતા રોનિત રોય એ તેની પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા છે. રોનિત રોયે પોતાના બીજા લગ્ન નો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ronit roy remarried at the age 58 with wife neelam singh

ronit roy remarried at the age 58 with wife neelam singh

News Continuous Bureau | Mumbai

Ronit roy: રોનિત રોય એ બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી નું જાણીતું નામ છે. અભિનેતા એ પોતાના દમદાર અભિનય થી લોકો ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. હાલમાં રોનિત રોય તેના અંગત જીવન ને કારણે ચર્ચામાં આવ્યો છે. વાત એમ છે કે રોનિત રોયે 58 વર્ષ ની વયે બીજીવાર લગ્ન કરવાને લઈને ચર્ચામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

 

રોનિત રોયે કર્યા બીજીવાર લગ્ન 

રોનિત રોય તેના બીજીવાર લગ્ન ને કારણે ચર્ચામાં આવ્યો છે. રોનિત રોયે જે છોકરી સાથે બીજી વાર લગ્ન કર્યા છે તે બીજું કોઈ નહિ પરંતુ રોનિત રોય ની પત્ની નીલમ બોઝ રોય છે. રોનિતે તેની 20 મી વેડિંગ એનિવર્સરી ના ખાસ અવસર પર તેની પત્ની સાથે ફરી લગ્ન કર્યા છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેના લગ્નનો વીડિયો શેર કરીને ચાહકો સાથે પોતાની ખુશી શેર કરી છે. રોનિત અને નીલમ ના લગ્ન માં તેમના બાળકો પણ જોવા મળ્યા હતા. 


રોનિત રોયે પહેલા જોહાના નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા જોકે રોનિત રોયના પ્રથમ લગ્ન લાંબો સમય ટકી શક્યા ન હતા ત્યરબાદ વર્ષ 2003માં રોનિત રોયે અભિનેત્રી અને મોડલ નીલમ સિંહ સાથે બીજા લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે રોનિત રોય એ અભિનય ની શરૂઆત બોલિવૂડ થી કરી હતી પરંતુ રોનિત રોય ને સિરિયલ કસૌટી ઝીંદગી કી માં મિસ્ટર બજાજ નું પાત્ર ભજવી ને ઘર ઘર માં ઓળખ મળી હતી. 

આ સમાચાર પણ વાંચો : Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું રાષ્ટ્રપતિ ભવન માં યોજાયું સ્પેશિયલ સ્ક્રીનિંગ, સાથે જ કિંગ ખાન ના ચાહકો કરી રહ્યા છે આ માંગણી

Sanjay Kapur Property Dispute: સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી; કરિશ્મા કપૂરના છૂટાછેડાના દસ્તાવેજોની માંગણી પાછળનું શું છે કારણ?
Border 2 Trailer: બોર્ડર 2’ નું ટ્રેલર રિલીઝ: સની દેઓલના દમદાર ડાયલોગ્સે જીત્યા દિલ, દેશભક્તિના રંગમાં રંગાયા ફેન્સ
Dhurandhar AI Reimagined: બોલીવુડના ‘ધુરંધર’ સ્ટાર્સના AI અવતાર! અમિતાભ અને વિનોદ ખન્નાનો નવો લુક જોઈને સોશિયલ મીડિયા પર ખળભળાટ
Hrithik Roshan: ખરાબ મૂડને કહો બાય-બાય! ગ્રીક ગોડ હૃતિક રોશને જણાવ્યો મનને ખુશ રાખવાનો સૌથી સરળ રસ્તો, પોસ્ટ થઇ વાયરલ
Exit mobile version