Site icon

એસ એસ રાજામૌલી ની ફિલ્મ ‘RRR’એ ‘ગોલ્ડન ગ્લોબ 2023’માં રચ્યો ઈતિહાસ, આ કેટેગરી માં જીત્યો એવોર્ડ

યુએસમાં કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં બેવર્લી હિલ્ટન ખાતે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં વિશ્વભરની ફિલ્મો સ્પર્ધામાં છે. RRR ફિલ્મને પણ બે કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.

rrr created history in golden globe 2023 the song naatu naatu from the film won the award

એસ એસ રાજામૌલી ની ફિલ્મ ‘RRR’એ 'ગોલ્ડન ગ્લોબ 2023'માં રચ્યો ઈતિહાસ, આ કેટેગરી માં જીત્યો એવોર્ડ

News Continuous Bureau | Mumbai

યુએસમાં કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ માં બેવર્લી હિલ્ટન ખાતે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે. વિશ્વભરની શ્રેષ્ઠ ફિલ્મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં સ્પર્ધામાં છે. પરંતુ આ વખતે ભારતીય ફિલ્મ પ્રેમીઓ માટે ખાસ સમાચાર છે કારણ કે એસએસ રાજામૌલી ની ફિલ્મ ‘RRR’ ને બે કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ ( golden globe 2023 ) માટે નોમિનેટ કરવામાં આવી છે. જેના કારણે આ એવોર્ડ સમારોહ ને લઈને ભારતીય દર્શકોમાં ખાસ ઉત્તેજના છે. બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ ને 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ નોન-અંગ્રેજી ફિલ્મ અને બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચર (તેલુગુ ગીત નાતુ નાતુ) ( naatu naatu ) કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. 12 ડિસેમ્બર 2022 ના રોજ 2023 માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ( won the award ) સમારોહ માટે નામાંકનો ની જાહેરાત કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Gautam Adani meets Raj Thakrey : મુંબઈ ખાતે ગૌતમ અદાણી રાજ ઠાકરેને મળ્યા. ચર્ચાનું બજાર ગરમ

 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં રેડ કાર્પેટ પર RRR ની ટીમ

ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023 માં RRR ની ટીમ પણ પૂરા સ્વેગ સાથે આવી હતી. ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર અને રામ ચરણ ફુલ સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે.

 RRR ને મળ્યો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ

RRR 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ચમક્યું.નાટુ નાટુ ગીત માટે એમએમ કીરવાણીને શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો.

 

Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Amitabh Bachchan: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતતા ખુશી થી ઝૂમી ઉઠ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા
Exit mobile version