Site icon News Continuous Bureau | Mumbai

Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી

Rubina Dilaik-Abhinav Shukla: ત્રણ મહિનાની મજેદાર જર્ની બાદ રૂબીના અને અભિનવે ટ્રોફી પોતાના નામે કરી, ફેન્સમાં ખુશીનો માહોલ

Rubina Dilaik-Abhinav Shukla Win ‘Pati Patni Aur Panga’ Title, Beat Popular Couple Gurmeet-Debina

Rubina Dilaik-Abhinav Shukla Win ‘Pati Patni Aur Panga’ Title, Beat Popular Couple Gurmeet-Debina

News Continuous Bureau | Mumbai

Rubina Dilaik-Abhinav Shukla: ટીવીનો પોપ્યુલર શો ‘પતિ પત્ની અને પંગા’  ને આખરે તેનો વિજેતા કપલ મળી ગયો છે. ફિનાલેમાં રૂબીના દિલૈક અને અભિનવ શુક્લા એ ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જી ને ટક્કર આપીને ટ્રોફી જીતી લીધી. ત્રણ મહિનાની આ જર્ની દરમિયાન કપલ્સે મજેદાર ટાસ્ક્સ અને ખુલ્લી વાતચીતથી ઓડિયન્સને એન્ટરટેઇન કર્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: ઇવેન્ટ માં છવાયો શાહરુખ ખાનનો મસ્તીભર્યો અંદાજ, વર્ષો બાદ આ ગીત પર કર્યો ડાન્સ

ફિનાલેમાં દુલ્હા-દુલ્હન થીમ સાથે મજેદાર પળ 

ફિનાલેના દિવસે બધા કપલ્સ દુલ્હા-દુલ્હન થીમમાં દેખાયા. રૂબીના અને અભિનવને ‘સર્વગુણ સંપન્ન જોડી’ તરીકે જાહેર કરવામાં આવ્યા અને તેમને વિજેતા ટ્રોફી આપવામાં આવી. ગુરમીત અને દેબિના મજબૂત પરફોર્મન્સ છતાં ખિતાબ જીતવામાં પાછળ રહી ગયા.આ શોમાં હિના ખાન -રોકી જયસવાલ, અવિકા ગોર -મિલિંદ ચંદવાણી, ગુરમીત-દેબિના, સુદેશ લહરી-મમતા લહરી, ગીતા ફોગાટ-પવન કુમાર, સ્વરા ભાસ્કર-ફહદ અહમદ અને ઈશા માલવીય-અભિષેક કુમાર જેવા કપલ્સ જોવા મળ્યા. શો દરમિયાન અવિકા અને મિલિંદે લગ્ન કર્યા હતા, જ્યારે હિના અને રોકીએ પણ ખાસ સેરેમની કરી.


સોનાલી બેન્દ્રે અને મુનાવર ફારૂકી દ્વારા હોસ્ટ કરાયેલ આ શો ઓડિયન્સ માટે મજેદાર રહ્યો. કપલ્સની મસ્તીભરી નોકઝોક અને ટાસ્ક્સે શોને ખાસ બનાવ્યો. ફેન્સે સોશિયલ મીડિયા પર વિજેતા કપલને શુભેચ્છાઓ પાઠવી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version