Site icon

પતિ અભિનવ શુક્લાનો જન્મદિવસ ઉજવવા માલદીવ પહોંચી રૂબીના દિલૈક, તેનો ગ્લેમરસ લુક જોઈને ચાહકો થયા ઘાયલ ; જુઓ ફોટોગ્રાફ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 30 સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂબીના દિલૈક, જેમને તેમના કડક વલણના આધારે 'બિગ બોસ 14' નો તાજ મળ્યો હતો, તે આ દિવસોમાં માલદીવમાં છે. જ્યાં તેણે પોતાની સ્ટાઇલથી ચાહકોને ઘાયલ કર્યા છે. રુબિના તેના પતિ અભિનવ શુક્લા સાથે તેના જન્મદિવસની ઉજવણી માટે ત્યાં પહોંચી છે.

આ ફોટાઓમાં રૂબીના દિલૈક રંગબેરંગી સ્વીમ સુટ પહેરેલી જોવા મળી રહી છે. સ્વીમ સુટમાં રેડ બેઝ અને ફ્લોરલ પ્રિન્ટ છે. રૂબીના દિલૈક બીચ પર ઘણી મસ્તી કરતી જોવા મળે છે. બીચ પર દોડતી અને ઉછળતી તેની તસવીરો સામે આવી છે.

આ તસવીરોમાં રૂબીના દિલૈક હસી રહી છે અને તેની ખુશીની કોઈ સીમા નથી. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરી છે.

રૂબીના દિલૈક આ દિવસોમાં માલદીવમાં છે. તે પોતાના પતિ અભિનવ શુક્લનો જન્મદિવસ ઉજવવા માલદીવ આવી છે.

આ તસવીરો શેર કરતાં રૂબીનાએ કેપ્શનમાં લખ્યું, "હું માલદીવમાં વેકેશન પર છું. અને તમે જોઈ શકો છો કે અહીં કંઈક ગાંડપણ ચાલી રહ્યું છે." રૂબીનાના આ ફોટા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે, આ તસવીરોને માત્ર ત્રણ કલાકમાં 2.4 લાખ લોકોએ પસંદ કરી છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબિતાજીએ ધારણ કર્યું એવું રૂપ કે જેઠાલાલ બસ જોતા જ રહી ગયા; જાણો વિગત

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version