Site icon News Continuous Bureau | Mumbai

‘છોટી બહુ ‘ રૂબીના દિલાઈકે ધારણ કર્યો ગ્લેમરસ અવતાર, બ્લેક સ્ટ્રેપલેસ મોનોકીની માં લગાવી પાણીમાં આગ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Channel

મંગળવાર

ટીવીના ફેમસ ચહેરાઓમાંથી એક રૂબીના દિલાઈક જ્યાં પોતાની એક્ટિંગથી લોકોને મોહિત કરે છે, ત્યારે તે પોતાના સિઝલિંગ લુકથી લોકોને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. રૂબીના દિલાઈકે પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેણે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

'બિગ બોસ' વિજેતા રુબિના દિલાઈકે તેના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. લોકો તેના ગ્લેમરસ  લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.

રૂબીના દિલાઈક સ્ટ્રેપલેસ બ્લેક કલરની મોનોકીની માં જોવા મળી રહી છે. આ સાથે તેણે કાળા ચશ્મા સાથે પોઝ આપ્યો છે.

ફોટામાં રૂબીના તેના મિત્ર સાથે પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે. નો મેકઅપ લુક અને ભીના ખુલ્લા વાળમાં રૂબીનાની મસ્તીથી ભરપૂર સ્ટાઈલ નજરે પડે છે.

કેટલાક ફોટામાં, રૂબિના પૂલમાં ગુલાબી રંગની એર ડક પર પોઝ આપતી જોવા મળે છે. લોકો તેમની આ હરકતોને ખૂબ પસંદ કરે છે.

રૂબીનાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત સિરિયલ છોટી બહુથી કરી હતી. લોકોએ 'શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી'માં તેના અભિનયને ગણકાર્યો હતો.આ દિવસોમાં રૂબીના સીરિયલ 'શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી'માં સૌમ્યાના રોલમાં જોવા મળી હતી. આ સિરિયલ ગયા વર્ષે બંધ થઈ ગઈ હતી. રૂબીના હિતેન તેજવાણી અને રાજપાલ યાદવ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

શિયાળાની કડકડતી ઠંડીમાં 'પુષ્પા' ફેમ અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ બ્લેક ડ્રેસમાં વધાર્યો ઈન્ટરનેટ નો પારો; જુઓ ફોટોગ્રાફ્સ

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version