Site icon News Continuous Bureau | Mumbai

રૂબિના દિલૈકે સ્વિમ સૂટ પહેરીને આપ્યો કિલર પોઝ, જુઓ ફોટોગ્રાફ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર

 

'બિગ બૉસ 14' વિજેતા રૂબિના દિલૈક ટેલિવિઝનની સૌથી હૉટ અભિનેત્રીઓમાંની એક છે. રૂબિના સોશિયલ મીડિયા પર સૌથી વધુ પસંદ કરાયેલી અભિનેત્રીઓમાંની એક છે. તે તેના ચાહકો સાથે સતત જોડાણ પણ જાળવી રાખે છે. હવે તેણે કેટલીક એવી તસવીરો શૅર કરી છે જેના કારણે ઇન્ટરનેટનો પારો ગરમાયો છે. લેટેસ્ટ તસવીરોમાં રૂબિનાનો બીચ લુક એકદમ ગ્લૅમરસ લાગે છે.

આ તસવીરોમાં રૂબિના પીળા રંગનો સ્વિમ સૂટ પહેરેલી જોવા મળી રહી છે. ક્રોશેટ વર્ક સાથે તેનો સ્વિમ સૂટ તેની સુંદરતામાં વધારો કરી રહી છે.રૂબિનાએ આ સ્વિમ સૂટ સાથે હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે, જે લુકને વધુ પર્ફેક્ટ બનાવે છે. તસવીરોમાં રૂબિનાના માથા પર મલ્ટિકલર ટોપી પણ જોવા મળે છે, જે તેની ખૂબસૂરત શૈલીને વધારે છે.

તેણે હવે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે, તેણે માલદીવ વૅકેશનની આ સુંદર તસવીરો શૅર કરી છે.

રૂબિનાએ 'બિગ બૉસ 14'માં દેખાયા બાદ અને સ્પર્ધા જીત્યા બાદ લાખો લોકોનાં દિલ ચોરી લીધાં હતાં. રુબિના પાસે એક વિશાળ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર છે અને ઘણી વખત તે તેના ફોલોઅર્સ માટે પોતાની આકર્ષક તસવીરો પોસ્ટ કરે છે.

બસ છેલ્લી વાર : ડેનિયલ ક્રેગ રેડ કાર્પેટ પર જેમ્સ બૉન્ડ તરીકે ચાલશે

Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજ ના લાઈવ કોન્સર્ટને દિલ્હી પોલીસે આપી લીલી ઝંડી આ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શો!
Amitabh Bachchan Jalsa Threat અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એલર્ટ; સુરક્ષામાં મોટો વધારો
Hrithik Roshan Jailer 2 Fees Truth ‘જેલર ૨’ માટે ઋતિક રોશને ₹૨૫ કરોડ લીધા? જાણો શું છે ફી અને કેમિયોની અસલી સચ્ચાઈ!
Sourav Ganguly HC Setback સૌરવ ગાંગુલીને મોટો આંચકો ફિલ્મ ‘દૂસરા’ને મળી લીલી ઝંડી, દાદાની અરજી ફગાવાઈ..
Exit mobile version