Site icon

રૂબીના દિલાઇકે ‘પારદર્શક’ સાડીમાં શેર કર્યા ફોટા, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 04 માર્ચ 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

બિગ બોસ 14 ની વિનર અને ફેમસ એક્ટ્રેસ રૂબિના દિલાઇક આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તમને જણાવી દઈએ કે રૂબીના દિલાઈક જલ્દી જ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં રૂબીના ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. તેના ફેન્સ તેના ડ્રેસને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ તસવીરોમાં રૂબીના દિલેક નવા લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેની હેરસ્ટાઈલ પણ અલગ લાગી રહી છે.

આ તસવીરોમાં રૂબિના એ  એક કરતા વધુ પોઝ આપતી જોવા મળી રહી છે. તેના પોઝ ફેન્સના દિલ જીતી  રહ્યા છે.

પોતાની આ તસવીરો શેર કરતા રૂબીના દિલાઈકે લખ્યું કે 'કંઈક ખાસ'. તેના ફેન્સ તેની આ તસવીર પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – 'ગુલાબો', તેવી જ રીતે અન્ય ફેન્સે આ ફોટો પર કોમેન્ટ કરી છે.

શિબાની દાંડેકર લગ્ન પછી વધુ ગ્લેમરસ બની, પારદર્શક ઑફ શોલ્ડર ડ્રેસમાં લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version