'બિગ બોસ 14'ની વિનર રૂબીના દિલાઈક (Rubina Dilaik) એકદમ બોલ્ડ થઈ ગઈ છે. અભિનેત્રીની ફિલ્મ 'અર્ધ' (Ardh)ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ પહેલા રૂબીના દિલાઈકે તેનો એવો બોલ્ડ અવતાર (Bold photoshoot) બતાવ્યો છે કે તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
આ તસવીરોમાં રૂબિના દિલાઈક (Rubina Dilaik)જમીન પર બેઠી છે. ખાસ વાત એ છે કે અભિનેત્રીએ પોતાના શરીરને ઢાંકવા માટે ગુલાબના ફૂલનો (Big rose flower)ઉપયોગ કર્યો હતો. આ સાથે તેને તેના શરીરને જાળીદાર કપડાથી ઢાંકી છે.
ખુલ્લા વાળ( અને હળવા મેકઅપમાં (light makeup)અભિનેત્રીનો દેખાવ વધુ સુંદર લાગે છે.
આ તસવીરો રૂબીના દિલાઈકે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ (social media account)પર શેર કરી છે. કેપ્શનમાં લખ્યું હતું- 'લોકો જોશે! તેને યોગ્ય બનાવો જ્યારે… આખરે એક સ્વપ્નદ્રષ્ટા મળ્યો જે કવિતાની રચના કરે છે.'
રૂબીના દિલાઈકની ફિલ્મ 'અર્ધ' 10 જૂને રિલીઝ થઈ રહી છે. તેમાં રૂબીના સાથે રાજપાલ યાદવ (Rajpal Yadav) અને હિતેન તેજવાની (Hiten Tejwani) મુખ્ય ભૂમિકામાં છે.