Site icon News Continuous Bureau | Mumbai

Rupali ganguly: લીગલ નોટિસ મળ્યા બાદ ગભરાઈ ઈશા વર્મા, રૂપાલી ની સાવકી દીકરી એ કર્યું આ કામ

Rupali ganguly: રૂપાલી ગાંગુલી હાલ ચર્ચામાં છે તેવામાં રૂપાલી એ તેની સાવકી દીકરી ને લીગલ નોટિસ મોકલી હતી હવે લાગે છે કે તેની સાવકી દીકરી લીગલ નોટિસ થી ગભરાઈ ગઈ છે

rupali ganguly action frightened step daughter esha verma took big step

rupali ganguly action frightened step daughter esha verma took big step

News Continuous Bureau | Mumbai

Rupali ganguly: રૂપાલી ગાંગુલી છેલ્લા કેટલાક દિવસોથી તેની પર્સનલ લાઈફ ને લઈને સમાચારોમાં છે. રૂપાલી ની  સાવકી પુત્રી ઈશા વર્માએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે જેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ટીવી ની અનુપમાએ તેની સાવકી પુત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરતા તેની પાસે 50 કરોડ ના વળતર ની માંગણી કરી છે. હવે લાગે છે કે તેની સાવકી દીકરી લીગલ નોટિસ થી ગભરાઈ ગઈ છે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: રણબીર કપૂરે તેના સ્ટાફ મેમ્બર સાથે કર્યું એવું વર્તન કે થઇ રહ્યા છે અભિનેતા ના વખાણ

રૂપાલી ની સાવકી દીકરી એ કર્યું આ કામ 

રૂપાલી દ્વારા કરવામાં આવેલા માનહાનિના કેસ પછી, ઈશાએ પહેલા તેના સાવકા ભાઈ એટલે કે રૂપાલી ના પુત્ર ને આ મામલે ખેંચવા બદલ માફી માંગી અને કહ્યું કે તેના માટે આવું કરવું સંપૂર્ણપણે ખોટું છે. રૂપાલીના પુત્રને ગેરકાયદેસર કહેવા બદલ માફી માગતા તેણે એમ પણ કહ્યું કે તેને તેના માતા-પિતાનો પ્રેમ મળી રહ્યો છે જે તેને અને તેની બહેનને મળ્યો નથી. આ આખો મામલો ગરમાયા પછી, ઈશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને ખાનગી કરી દીધું છે જેથી કોઈ તેની પોસ્ટ જોઈ ના શકે.


તમને જણાવી દઈએ કે રૂપાલી એ તેની સાવકી પુત્રીને તેના ખોટા અને નુકસાનકારક નિવેદનોના જવાબમાં માનહાનિ ની ​​નોટિસ જારી કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version