Site icon

Rupali ganguly: સાવકી દીકરી ના વિવાદ પર પેહલીવાર આવ્યું રૂપાલી ગાંગુલી નું રિએક્શન, અનુપમા એ કહી આવી વાત

Rupali ganguly: રૂપાલી ગાંગુલી તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે અભિનેત્રી ની સાવકી દીકરી એ તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા હવે આ વિવાદ પર રૂપાલી નું રિએક્શન સામે આવ્યું છે.

News Continuous Bureau | Mumbai

Rupali ganguly: રૂપાલી ગાંગુલી સ્ટારપ્લસ ના શો અનુપમા માં જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમય થી રૂપાલી તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી ની સાવકી દીકરી એ તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે આ મામલે રૂપાલી એ મૌન જાળવ્યું હતું. તાજેતર માં રૂપાલી એ માં હાજરી આપી હતી જ્યાં તેને તેની સાવકી દીકરી ના વિવાદ પર રિએક્શન આપ્યું હતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pushpa 3: પુષ્પા 2 બાદ પુષ્પા 3 ની જાહેરાત થી ચાહકો થયા ઉત્સાહિત, જાણો શું હશે ફિલ્મ ની આગળની વાર્તા

રૂપાલી એ આપ્યું રિએક્શન 

રૂપાલી એ તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જ્યાં તેને મીડિયા દ્વારા તેની પર્સનલ લાઈફ પર સવાલ પૂછવામાં આવ્યો હતો જેના જવાબ માં રૂપાલી એ જણાવ્યું કે,’જો હું કહું કે તેની કોઈ અસર નથી તો હું ખોટું બોલીશ. તેની સંપૂર્ણ અસર થાયછે. અમે પણ માણસ છીએ, જો કોઈ આપણી પીઠ પાછળ આપણા વિશે થોડું પણ ખરાબ બોલે તો આપણને ખરાબ લાગે છે. જે લોકો પ્રેમ કરે છે તે પ્રેમ કરતા જ રહેશે. તમે સારા કાર્યો કરતા રહો, આજે નહીં તો કાલે તમારી સાથે સારી વસ્તુઓ ચોક્કસ થશે. ખરાબ સમય ક્યારેક આવે છે, ખરાબ વસ્તુઓ થાય છે, પરંતુ સારાની હંમેશા જીત થાય છે.’


તમને જણાવી દઈએ કે સાવકી દીકરી ના ગંભીર આરોપો લગાવ્યા બાદ રૂપાલી એ તેની વિરુદ્ધ માનહાની નો કેસ દાખલ કર્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version