Site icon News Continuous Bureau | Mumbai

Rupali ganguly: રૂપાલી ગાંગુલી એ એવું તે શું કર્યું કે લોકો કરી રહ્યા છે અભિનેત્રી વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન ની માંગ, જુઓ વિડીયો

Rupali ganguly: રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તાજેતર માં અનુપમા એટલે કે રૂપાલી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો તેની વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન ની માંગ કરી રહ્યા છે.

rupali ganguly break traffic rules by riding scooty without helmet

rupali ganguly break traffic rules by riding scooty without helmet

News Continuous Bureau | Mumbai 

Rupali ganguly: રૂપાલી ગાંગુલી ટીવી પર અનુપમા નું પાત્ર ભજવી ને ઘર ઘર માં લોકપ્રિય થઇ ગઈ છે. રૂપાલી ને લોકો અનુપમા માં ખુબ પસંદ કરી રહ્યા છે. તેવામાં અનુપમા એટલે કે રૂપાલી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો તેની વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન ની માંગ કરી રહ્યા છે. તો ચાલો જોઈએ તે વિડીયો માં એવું તે શું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Urvashi rautela: ઉર્વશી રૌતેલા એ તેના અને રિષભ પંત સાથે ના સંબંધ પર તોડ્યું મૌન, ક્રિકેટર ને લાઈને અભિનેત્રી એ કહી આવી વાત

રૂપાલી નો વિડીયો થયો વાયરલ 

રૂપાલી ગાંગુલીના વાયરલ થઇ રહેલા વીડિયોમાં રૂપાલી ભારે ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તે સ્કૂટર પાસે ઊભી છે. કોઈ અન્ય વ્યક્તિ સ્કૂટર ચલાવી રહ્યો છે. રૂપાલી પહેલા ફોન પર કંઈક જુએ છે અને પછી ત્યાંથી સ્કૂટર પર નીકળી જાય છે. વિડીયો માં રૂપાલી ને વગર હેલ્મેટ પહેરેલી જોઈ લોકો પૂછી રહ્યા છે કે શું સેલેબ્સનું ચલણ કાપવામાં નથી આવતું.


રૂપાલી નો આ વિડીયો જોઈ એક યુઝરે મુંબઈ પોલીસને ટેગ કરીને લખ્યું કે, ‘હેલ્મેટ વિના સ્કુટી, પગલાં લો.’ બીજા એક એ લખ્યું, ‘મને દંડ કરવામાં આવ્યો હોત’. આમ રૂપાલી ના વિડીયો પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Praneet More Apology ₹370 બિરયાની વિવાદ પર પ્રણીત મોરેનું પહેલું નિવેદન, કહ્યું ‘હું મારી ભૂલ સુધારવા તૈયાર છું’.
Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Exit mobile version