News Continuous Bureau | Mumbai

Rupali ganguly: રિયલ લાઈફ માં પણ ઘાયલ થઇ અનુપમા, રૂપાલી ગાંગુલી એ તેની તસવીર શેર કરી કહી આવી વાત

Rupali ganguly: રૂપાલી ગાંગુલી ફક્ત સીરીયલ માં જ નહીં પરંતુ રિયલ લાઈફ માં પણ ઘાયલ થઇ છે. અભિનેત્રી એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં આ જાણકારી આપી છે.

rupali ganguly got injured in real life

News Continuous Bureau | Mumbai

Rupali ganguly: રૂપાલી ગાંગુલી હાલ સિરિયલ અનુપમા માં જોવા મળી રહી છે. સિરિયલ માં અનુપમા ને મેઘા દ્વારા ચાકુ વાગે છે અને તેનો હોસ્પિટલ માં ઈલાજ ચાલી રહ્યો છે તેવામાં રૂપાલી ની એક પોસ્ટ એ તેના ચાહકો ને ચિંતા માં મૂકી દીધા છે. ફક્ત સીરીયલ માં જ નહીં પરંતુ રિયલ લાઈફ માં પણ રૂપાલી ઘાયલ થઇ છે. અભિનેત્રી એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં આ જાણકારી આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Hina khan: બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને શેર કર્યું તેનું હેલ્થ અપડેટ, અભિનેત્રી નો વિડીયો જોઈ ચાહકો થયા ખુશ

રૂપાલી ગાંગુલી થઇ ઘાયલ 

રૂપાલી ગાંગુલીએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તેના પગમાં પટ્ટી બાંધેલી જોવા મળી રહી છે. આ ફોટો પોસ્ટ કરતાં રૂપાલી એ લખ્યું- લો બોલો. અને આંખ મારતી ઈમોજી બનાવી છે. 

રૂપાલી ની આ પોસ્ટ જોયા બાદ તેના ચાહકો ચિંતામાં આવી ગયા છે. લોકો અનુપમા ને જલ્દી સ્વસ્થ થવા કહી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version