Site icon News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: રૂપાલી ગાંગુલી એ પીએમ મોદી ની તસવીર શેર કરી પાકિસ્તાન પર કર્યો પ્રહાર, સાથે જ ભારતીયો ને કરી આવી વિનંતી

Rupali Ganguly: રૂપાલી ગાંગુલીએ પીએમ મોદીની ભારતીય જવાનો સાથેની તસવીરો પોસ્ટ કરીને તેને ઘા પર મીઠું ગણાવ્યું.

rupali ganguly repost pm narendra modi pictures with soldiers

rupali ganguly repost pm narendra modi pictures with soldiers

News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી એ પીએમ નરેન્દ્ર મોદીની  ભારતીય જવાનો સાથેની તસવીરો ફરી પોસ્ટ કરીને તેને ઘા પર મીઠું ગણાવ્યું છે. રૂપાલી ગાંગુલીની પોસ્ટ પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. આ સાથે જ રૂપાલી એ તેની એક પોસ્ટ માં ભારતીયો ને એક વિનંતી પણ કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranveer Allahbadia: રણવીર અલ્હાબાદિયા આવ્યો નેટિઝન્સ ના રડાર પર, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ફરી ચર્ચામાં આવ્યો યુટ્યૂબર

રૂપાલી ની પોસ્ટ 

રૂપાલી ગાંગુલી એ પીએમ નરેન્દ્ર મોદીની  તે X પોસ્ટ ફરી શેર કરી છે જેમાં તેમણે જવાનો સાથે પોતાની તસવીરો શેર કરી છે.રૂપાલી ગાંગુલી એ લખ્યું, “જો ‘ઘા પર મીઠું ભભરાવવા’નો ચહેરો હોત તો.લવ યુ મોદીજી, જય હિંદ “


આ સાથે જ રૂપાલી એ તેની એક પોસ્ટ માં લખ્યું છે કે, ‘શું આપણે બધા કૃપા કરીને તુર્કી માટેનું આપણું બુકિંગ રદ કરી શકીએ?’ આ મારી બધા ભારતીય સેલિબ્રિટી/પ્રભાવકો/પ્રવાસીઓને વિનંતી છે. ભારતીયો તરીકે, ઓછામાં ઓછું આપણે કરી શકીએ છીએ.’


દેશના સૈનિકોને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીની મુલાકાત માત્ર રૂપાલી ગાંગુલી જ નહીં, પરંતુ ઘણા અન્ય લોકોને પણ ખૂબ ગમ્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Exit mobile version