Site icon News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: રૂપાલી ગાંગુલી ની સાવકી દીકરી એ કર્યો ચોંકાવનારો ખુલાસો, અભિનેત્રી ના દીકરા વિશે કહી આવી વાત

Rupali Ganguly: રૂપાલી ગાંગુલી હાલ ચર્ચા નો વિષય બની છે. તેની સાવકી દીકરી તેના પર ઘણા આરોપ લગાવી રહી છે તેવામાં ઈશા વર્મા એ અભિનેત્રી ના દીકરા ને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

rupali ganguly step daughter esha verma claims that actress son is illegitimate

rupali ganguly step daughter esha verma claims that actress son is illegitimate

News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: રૂપાલી ગાંગુલી હાલ અનુપમા માં જોવા મળી રહી છે.આ સિરિયલ થી રૂપાલી ઘર ઘરમાં લોકપ્રિય બની છે. રૂપાલી ગાંગુલી હાલ ચર્ચા નો વિષય બની છે. તેની સાવકી દીકરી તેના પર ઘણા આરોપ લગાવી રહી છે તેવામાં ઈશા વર્મા એ અભિનેત્રી ના દીકરા ને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pratiksha and Shehzada: શું ખરેખર શહેજાદા અને પ્રતીક્ષા કરી રહ્યા છે એકબીજા ને ડેટ? અભિનેત્રી ની એક પોસ્ટ ને કારણે થયું ચર્ચા નું બજાર ગરમ

રૂપાલી ની સાવકી દીકરી એ કર્યો ચોંકવનારો ખુલાસો 

રૂપાલી ની સાવકી દીકરી ઈશા વર્મા એ એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું  કે,’તેના પિતા અશ્વિને તેની માતાને બે વાર છૂટાછેડાના પેપર આપ્યા હતા અને પછી કોઈને જાણ કર્યા વિના ભારત ગયા હતા. મને અને મારા પરિવારને સમાચાર દ્વારા ખબર પડી કે રૂપાલી અને અશ્વિનના લગ્ન થયા છે અને એક પુત્ર છે.


આ જ ઇન્ટરવ્યૂ માં ઈશા એ જણાવ્યું કે, ‘અમને કંઈપણ કહેવામાં આવ્યું ન હતું. જ્યારે તમે ભારત જાઓ છો અને તમારા પિતા કહે છે કે તેઓ તમને મળવા માંગતા નથી ત્યારે તે ખૂબ જ વિચિત્ર લાગે છે. તેઓ રૂપાલી સાથે હતા અને તેમને એક પુત્ર પણ હતો. તેણે બધાને કહ્યું કે તેનો દીકરો પ્રિમેચ્યોર થયો હતો. પરંતુ આ બધું જુઠ્ઠું હતું. તેણે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા અને ઓગસ્ટમાં એક પુત્રને જન્મ આપ્યો. મારી પાસે નક્કર પુરાવા છે કે તે લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version