Site icon News Continuous Bureau | Mumbai

Rupali ganguly: રૂપાલી ગાંગુલી ના 50 કરોડ ના માનહાની કેસ પર સાવકી દીકરી ઈશા વર્મા એ તોડ્યું મૌન, અનુપમા વિશે કહી આ વાત

Rupali ganguly: રૂપાલી ગાંગુલી તેની પર્સનલ લાઈફ ને કારણે ચર્ચામાં છે. રૂપાલી એ તેની સાવકી દીકરી ઈશા વર્મા પર 50 કરોડ ના માનહાનિ નો કેસ કર્યો હતો હવે ઈશા એ આના પર મૌન તોડ્યું છે ને અનુપમા વિશે વાત પણ કરી છે.

rupali ganguly step daughter esha verma on actress defamation case

rupali ganguly step daughter esha verma on actress defamation case

News Continuous Bureau | Mumbai

Rupali ganguly: રૂપાલી ગાંગુલી હાલ અનુપમા માં જોવા મળી રહી છે. લોકો ને આ  ખુબ પસંદ આવી રહ્યો છે. લોકો ને આ સિરિયલ માં રૂપાલી નું કામ પસંદ આવી રહ્યું છે. હાલ રૂપાલી ગાંગુલી તેની પર્સનલ લાઈફ ને કારણે ચર્ચામાં છે. રૂપાલી એ તેની સાવકી દીકરી ઈશા વર્મા પર 50 કરોડ ના માનહાનિ નો કેસ કર્યો હતો હવે ઈશા એ આના પર મૌન તોડ્યું છે ને અનુપમા વિશે વાત પણ કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Malhar thakar and Puja joshi: મલ્હાર ઠક્કરે લીધા પૂજા જોશી સાથે સાત ફેરા, છેલ્લો દિવસ ફેમ અભિનેતા ના લગ્ન ની તસવીરો થઇ વાયરલ

રૂપાલી ના માનહાની કેસ પર ઈશા વર્મા એ કહી આ વાત 

ઈશાએ એક નિવેદન શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે, ‘તમામ ને નમસ્કાર. હું ઈશા વર્મા છું અને આ મહિનાની શરૂઆતમાં મેં મારી અંગત વાર્તા શેર કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો હતો, જેમાં મારા પિતા પણ સામેલ હતા. એ નિર્ણયથી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ અને હું લોકોની નજરમાં આવી ગઈ. તે સૌથી મુશ્કેલ વસ્તુ હતી, પરંતુ તે મારા જીવનનો વળાંક હતો. આનાથી સ્પષ્ટતા અને શાંતિ પણ મળી. હું જાણતી હતી કે આ માત્ર મારા પર જ નહીં પરંતુ મારા મિત્રો અને નજીકના લોકોને પણ અસર કરશે અને મેં તેને ખૂબ જ કાળજીપૂર્વક સંભાળ્યું.’


ઈશા એ વધુ માં લખ્યું, ‘હું 24 વર્ષથી વાસ્તવિકતામાં અટવાઈ રહી હતી. મારો અનુભવ શેર કરવો એ મારી સ્વતંત્રતા અને ન્યાયનો માર્ગ હતો. મારો ઈરાદો કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો, માત્ર મારો અનુભવ શેર કરવાનો હતો.બાળકને સાચું બોલવા બદલ ક્યારેય સજા ન થવી જોઈએ, પછી ભલે તે નાનો બાળક હોય. હું હજુ પણ મારા પિતાનું સંતાન છું. મારા નિવેદન પર તેમનો પ્રતિભાવ તદ્દન ખોટો હતો અને તેનાથી તેમનું વાસ્તવિક પાત્ર છતું થયું.મેં ક્યારેય મારા નિવેદનોમાં કોઈ સગીરને સામેલ કર્યો નથી. મેં જે શેર કર્યું તે હકીકત પર આધારિત હતું. મને ખબર હતી કે લગ્ન 6 ફેબ્રુઆરી 2013 ના રોજ થયા હતા અને તે પછી તે જ વર્ષે 25 ઓગસ્ટના રોજ તેમને એક બાળક થયો હતો. આ સિવાય બાકીની જે વાતો લખવામાં આવી છે તે મારા ઇનપુટ નથી. મેં હમણાં જ મારો અનુભવ કહ્યો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version