Site icon News Continuous Bureau | Mumbai

Rupali ganguly: રૂપાલી ની સાવકી દીકરી એ અનુપમા ના આ પાત્ર સાથે કરી તેની તુલના, ઈશા વર્મા અભિનેત્રી ને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા

Rupali ganguly: રૂપાલી ગાંગુલી હાલ તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. રૂપાલી ની સાવકી દીકરી ઈશા વર્મા એ તેને લઈને ઘણા ખુલાસા કર્યા છે.

rupali ganguly stepdaughter esha said she is anupama kavya in real life

rupali ganguly stepdaughter esha said she is anupama kavya in real life

News Continuous Bureau | Mumbai

 Rupali ganguly: રૂપાલી ગાંગુલી અનુપમા ની લીડ અભિનેત્રી છે. રૂપાલી ગાંગુલી હાલ તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે.રૂપાલી ની સાવકી દીકરી ઈશા વર્મા એ તેના પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. હવે ઈશા વર્મા એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રૂપાલી ની તુલના અનુપમા ના એક પાત્ર સાથે કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : IFFI 2024: IFFIમાં ‘ઇન્ડિયન ફિચર ફિલ્મ કેટેગરીના બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર’ કેટેગરી માટે સત્તાવાર પસંદગીની જાહેરાત, આ 5 ડેબ્યૂ ફિચર ફિલ્મ્સ પ્રતિસ્પર્ધા કરશે.

રૂપાલી ની સાવકી દીકરી નો ખુલાસો

રૂપાલી ની સાવકી દીકરી ઈશા વર્મા એ એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે,  “મારા માતા-પિતાના જીવન અને રૂપાલીના શો ‘અનુપમા’ વચ્ચે ઘણી સામ્યતાઓ છે. વાસ્તવિક જીવનમાં, મારી માતા અનુપમા છે, મારા પિતા વનરાજ છે અને રૂપાલી કાવ્યા છે જેમનું એક પરિણીત પુરુષ સાથે અફેર હતું. હું એમ નથી કહેતી કે એમાં માત્ર રૂપાલીનો જ વાંક છે. ના! એમાં મારા પિતાનો પણ વાંક છે. તમે પરિણીત હોવ ત્યારે કોઈની પણ સાથે અફેર હોય એ સાવ ખોટું છે. પરંતુ, રૂપાલીએ જ મારા પિતા પર છૂટાછેડાના કાગળો બનાવવા માટે દબાણ કર્યું હતું.”


પોતાની વાત ને આગળ વધારતા ઈશા એ જણાવ્યું કે, “હું જાણું છું, મેં આક્ષેપો કર્યા પછી મારા પિતાએ સોશિયલ મીડિયા પર કંઈક લખ્યું. તેણે કહ્યું હતું કે રૂપાલીને તેના અને મારી માતાના છૂટાછેડા સાથે કોઈ લેવાદેવા નથી. હું તમને કહી દઉં કે આ સૌથી મોટું જૂઠ છે.”\

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Kishan Solo Lead Hindi Film રવિ કિશન બનશે સોલો લીડ હીરો બોલિવૂડની મોટી હિન્દી ફિલ્મ કરી સાઇન, મહાવીર જૈન ફિલ્મ્સ સાથે નવો પ્રોજેક્ટ!
Urvashi Rautela AI Controversy ‘મારો ચહેરો અને અવાજ વેચીને અબજો કમાયા’ અમેરિકન AI કંપની સામે આ અભિનેત્રીએ કર્યો ₹૭,૦૦૦ કરોડનો કેસ
Personality Rights Bollywood Stars AI અને ડીપફેકના યુગમાં ઓળખ બચાવવાની જંગ ૪ વર્ષમાં ૫૦ થી વધુ સેલેબ્સ પહોંચ્યા કોર્ટ, પર્સનાલિટી રાઇટ્સ મુદ્દે મોટો ટ્રેન્ડ
Aishwarya Rai Paris Fashion Week પેરિસ ફેશન વીકના રેમ્પ પર ઐશ્વર્યા રાયનો જાદુ કેન્ડલ જેનર સાથે ગ્લોબલ રનવે પર જબરદસ્ત વૉક, તસવીરો વાયરલ!
Exit mobile version