Site icon News Continuous Bureau | Mumbai

Rupali ganguly: ઈશા વર્મા એ ફરી સાધ્યું રૂપાલી ગાંગુલી પર નિશાન, સાવકી માતા ને લઈને કહી આવી વાત

Rupali ganguly: ઈશા વર્મા એ રૂપાલી ગાંગુલી ની સાવકી દીકરી છે. ઈશા એ તેની સાવકી માતા પર ઘણા આરોપો લગાવ્યા હતા હવે ફરી એક વાર ઈશા એ તેની સાવકી માતા રૂપાલી પર નિશાન સાધ્યું છે.

rupali ganguly stepdaughter esha verma accused her for monitoring social media

rupali ganguly stepdaughter esha verma accused her for monitoring social media

News Continuous Bureau | Mumbai

Rupali ganguly: રૂપાલી ગાંગુલી સ્ટારપ્લસ ના નંબર વન શો અનુપમા માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. રૂપાલી તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. ગયા વર્ષે રૂપાલી ગાંગુલીની સાવકી દીકરીએ તેના પર ગંભીર આરોપો લગાવીને હંગામો મચાવ્યો હતો.ત્યારબાદ રૂપાલી એ તેની સાવકી દીકરી પર માનહાની નો કેસ કર્યો હતો જે બાદ થી મામલો શાંત થઇ ગયો હતો. હવે ફરી એક વાર ઈશા એ તેની સાવકી માતા રૂપાલી પર નિશાન સાધ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia: યુટ્યુબ ચેનલ માંથી લાખો ની કમાણી કરે છે રણવીર અલ્હાબાદિયા, યુટ્યુબર ની નેટ વર્થ જાણી તમને પણ લાગશે 440 વોલ્ટ નો ઝટકો

ઈશા વર્મા એ રૂપાલી વિશે કહી આવી વાત 

ઈશા એ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે,‘તે દુષ્ટ સાવકી માતાએ મારા જન્મદિવસ પર કોર્ટ સુનાવણી શેડ્યૂલ કરવાનો પ્રયાસ કર્યો. ઓહ હા, ફરી એકવાર મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખવા બદલ આભાર… તમે છેલ્લા 4 મહિનાથી સોશિયલ મીડિયા નીતિઓનું ઉલ્લંઘન કરી રહ્યા છો અને દોષ મારા પર ઢોળી રહ્યા છો.’

ઈશા વર્મા એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં આ પોસ્ટ કરીને ફરી રૂપાલી પર નિશાન સાધ્યું છે. ઈશા ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version