Site icon

Rupali Met Viraj Ghilani Grand Mother: સોશિયલ મીડિયા પર રૂપાલી ગાંગુલી ની કેટલીક તસવીરો થઇ વાયરલ, આ કારણે અનુપમા ના થઇ રહ્યા છે વખાણ

Rupali Met Viraj Ghilani Grand Mother: અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી એ વિરાજ ઘેલાણી ની નાની સાથે સમય વિતાવ્યો, સોશિયલ મીડિયા પર તેના વખાણ થઇ રહ્યા છે.

Rupali Ganguly Wins Hearts by Visiting Die-Hard Fan Viraj Ghilani Grandmother

Rupali Ganguly Wins Hearts by Visiting Die-Hard Fan Viraj Ghilani Grandmother

News Continuous Bureau | Mumbai 

Rupali Met Viraj Ghilani Grand Mother: ટીવી શો અનુપમા ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી એ પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને એક ખાસ મુલાકાત લીધી. લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર અને એક્ટર વિરાજ ઘેલાણી ની નાની, જે 90 વર્ષની છે અને બીમાર છે, તે રૂપાલી ની મોટી ફેન છે. જ્યારે રૂપાલી ને ખબર પડી કે નાની ની તબિયત નાજુક છે, ત્યારે તેણે તરત જ તેમની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ranbir and Alia: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નું સપના નું ઘર થયું બનીને તૈયાર, જાણો કોણ બનશે 250 કરોડની પ્રોપર્ટી નો માલિક

વિરાજ ઘેલાણી ની નાની સાથે ભાવુક મુલાકાત

વિરાજ ઘેલાણી એ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં રૂપાલી ગાંગુલી  તેની નાની સાથે સમય વિતાવતી જોવા મળે છે. એક તસવીરમાં રૂપાલી તેની નાનીનો હાથ ચુમતી જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં બંને વચ્ચે હળવી વાતચીત ચાલી રહી છે. આ મુલાકાત દરમિયાન નાની ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી.


રૂપાલી ના આ હળવા અને પ્રેમભર્યા સ્વભાવ ની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફેન્સ તેને “અનમોલ વ્યક્તિ” કહી રહ્યા છે. મૃણાલ ઠાકુર, શ્રિયા પિલગાંવકર અને મહિમા મકવાણા જેવા સેલિબ્રિટીઝે પણ નાનીના તંદુરસ્તી માટે શુભેચ્છાઓ પાઠવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version