Site icon News Continuous Bureau | Mumbai

Saif ali khan attack case: સૈફ અલી ખાન ના આરોગ્ય વીમાની વિગતો થઈ લીક, અભિનેતા એ સારવાર માટે કર્યો આટલા લાખ રૂપિયાનો દાવો

Saif ali khan attack case: સૈફ અલી ખાન પર હુમલો થયા બાદ તે હોસ્પિટલ માં દાખલ છે અહીં તેનો ઈલાજ ચાલી રહ્યો છે તેવામાં હવે અભિનેતા ના આરોગ્ય વીમા ની વિગતો લીક થઇ ગઈ છે

saif ali khan attack case actor health insurance information leaked

saif ali khan attack case actor health insurance information leaked

News Continuous Bureau | Mumbai

Saif ali khan attack case: સૈફ અલી ખાન પર તેના જ ઘર માં ચોર એ છરી વડે હુમલો કર્યો હતો. ઘાયલ અભિનેતા ને લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સર્જરી પણ થઇ હતી. હાલ સૈફ ખતરા ની બહાર છે પરંતુ તેને હજુ પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.તેવામાં અભિનેતા ના આરોગ્ય વીમા ની વિગતો લીક થઇ ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Saif Ali Khan Case Update: સૈફ પર હુમલો કરનાર પકડાયો? મુંબઈ પોલીસે એક વ્યક્તિની કરી અટકાયત; પૂછપરછ ચાલુ..

સૈફ અલી ખાન ના આરોગ્ય વીમા ની વિગતો 

સૈફ અલી ખાનના સ્વાસ્થ્ય વીમાની માહિતી સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ છે. સૈફ અલી ખાન નિવા બુપા હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ વીમો ધરાવે છે. લીક થયેલા દસ્તાવેજ મુજબ, સૈફે તેની સારવાર માટે ૩૫.૯૫ લાખ રૂપિયાનો દાવો કર્યો છે, જેમાંથી ૨૫ લાખ રૂપિયા પહેલાથી જ મંજૂર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત, દસ્તાવેજમાં તેમના સભ્ય ID, નિદાન, રૂમ કેટેગરી અને હોસ્પિટલમાંથી રજા આપવાની તારીખ (21 જાન્યુઆરી) જેવી સંવેદનશીલ માહિતી પણ શામેલ છે.


સૈફ અલી ખાન ના સ્વાસ્થ્ય વીમા ની વિગતો લીક થતા ઘણા લોકોએ આને ગોપનીયતાનું ઉલ્લંઘન માન્યું અને પોતાની આકરી પ્રતિક્રિયા આપી.લીક થયેલા વીમા દસ્તાવેજ અંગે સૈફ અલી ખાન અને તેના પરિવારે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version