Site icon News Continuous Bureau | Mumbai

Saif ali khan attack case: સૈફ અલી ખાન ના ઘર માં ફર્નિચર નું કરનાર ને પુછપરછ માટે બોલાવવામા આવ્યો, અભિનેતા પર હુમલો કરનાર પર ગુસ્સે થતા સુથાર ની પત્ની એ કહી આવી વાત

Saif ali khan attack case: સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે અત્યારસુધી 50 થી પણ વધુ લોકો ની પુછપરછ થઇ ચુકી છે હવે મુંબઈ પોલીસે અભિનેતા ના ઘર માં ફર્નિચર નું કામ કરનાર વ્યક્તિ ને બોલાવ્યો છે આ દરમિયાન સુથાર ની પત્ની એ ગુસ્સામાં તે હુમલાખોર વિશે વાત કરી હતી.

saif ali khan attack case carpenter wife angry on attacker

saif ali khan attack case carpenter wife angry on attacker

News Continuous Bureau | Mumbai

Saif ali khan attack case: સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે અત્યારસુધી 50 થી પણ વધુ લોકો ની પુછપરછ થઇ ચુકી છે હવે મુંબઈ પોલીસે અભિનેતા ના ઘર માં ફર્નિચર નું કામ કરનાર વ્યક્તિ ને બોલાવ્યો છે. જ્યારે મીડિયાએ તે સુથારના પુત્રને આ વિશે પૂછ્યું, જેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, ત્યારે તેણે કહ્યું કે તેના પિતાએ એક દિવસ પહેલા જ અભિનેતાના ઘરે ફર્નિચરનું કામ કર્યું હતું.ત્યારબાદ સુથાર ની પત્ની એ પણ તે હુમલાખોર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rupali ganguly: રૂપાલી ગાંગુલી વિરુદ્ધ હવે કઈ પણ કરવું સાવકી દીકરી ઈશા ને પડશે ભારે, અનુપમા ના માનહાનિ કેસમાં બોમ્બે હાઈકોર્ટે આપ્યો આવો ચુકાદો

સૈફ પર હુમલો કરનાર વ્યક્તિ પર ગુસ્સે થઇ સુથાર ની પત્ની 

સૈફ અલી ખાન ના ઘર માં ફર્નિચર નું કામ કરનાર વ્યક્તિ ને પોલીસે પુછપરછ માટે બોલાવ્યો હતો આ દરમિયાન પાપારાઝી સાથે વાત કરતા તે સુથાર ના દીકરા એ કહ્યું, “અમે ફર્નિચરના વ્યવસાયમાં કામ કરીએ છીએ. અમે એક દિવસ પહેલા કામ કર્યું હતું અને પછી આ ઘટના રાત્રે બની હતી, ત્યારબાદ મારા પિતાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.”


ત્યારબાદ સુથાર ની પત્ની ને પૂછવામાં આવ્યું કે શું તે કસ્ટડીમાં લેવાયેલા છોકરાને ઓળખે છે, ત્યારે તેણીએ ગુસ્સામાં જવાબ આપ્યો, “ના, ના, અમને ખબર નથી કે છોકરો કોણ છે કોણ નહીં. જો મને તે મળી જાય તો, હું તેને મારા ચંપલથી એટલો જોરથી ફટકારીશ કે તેનું માથું રસ્તાની વચ્ચે જ કપાઈ જાય.” જ્યારે મહિલાને અહીં આવવાનું કારણ પુછવામા આવ્યું તો તેને કહ્યું કે મારા માણસ(પતિ) ને અહીં બોલાવવામા આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version