Site icon News Continuous Bureau | Mumbai

Saif ali khan attack: જયારે સૈફ અલી ખાન પર હુમલો થયો ત્યારે પાર્ટી કરી રહી હતી કરીના કપૂર? અભિનેત્રી ની પોસ્ટ પર થી થયો ખુલાસો

Saif ali khan attack: અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. હાલ અભિનેતા નું ઓપરેશન ચાલી રહ્યું છે. તેવામાં એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેને જોઈ ને લોકો ચોંકી ગયા છે.

saif ali khan attacked with knife wife kareena kapoor partying with friends

saif ali khan attacked with knife wife kareena kapoor partying with friends

News Continuous Bureau | Mumbai

Saif ali khan attack: અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. હાલ અભિનેતા નું લીલાવતી હોસ્પિટલ માં ઓપરેશન ચાલી રહ્યું છે.પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. રાહત ની વાત એ છે કે આ હુમલા માં કરીના અને તેના બાળકો સુરક્ષિત છે. આ બધાની વચ્ચે એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેને જોઈ ને લોકો ચોંકી ગયા છે. વાસ્તવ માં આ તસવીર કરીના કપૂરે તેની ઇન્સ્ટા સ્ટોરી માં પોસ્ટ કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taare zameen par: યોગરાજ સિંહે ‘તારે જમીન પર’ ફિલ્મ પર કરી ટિપ્પણી, જાણો ક્રિકેટર યુવરાજ સિંહ ના પિતા એ આમિર ખાનની મુવી ને લઈને શું કહ્યું

શું કરીના કપૂર પાર્ટી કરી રહી હતી? 

મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે જયારે સૈફ અલી ખાન પર હુમલો થયો ત્યારે કરીના ઘરે નહોતી તેમજ તેના બાળકો તૈમુર અને જેહ પણ ઘરમાં નહોતા. ઘરમાં સૈફ અલી ખાન એકલો જ હતો. કરીના હાલ લંડનમાં છે.કરીના એ મોડી રાત્રે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક તસવીર પોસ્ટ કરીને આ અંગે માહિતી પણ આપી હતી. કરીના તેની નજીકની મિત્રો સોનમ કપૂર અને રિયા કપૂર સાથે પાર્ટી કરી રહી હતી. જે તસવીર સામે આવી છે તેમાં ડિનર ટેબલ શણગારેલું જોવા મળે છે.


કરીના કપૂરની આ તસવીર જોઈને ઘણા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version