Site icon News Continuous Bureau | Mumbai

Saif ali khan: સૈફ અલી ખાન ની હાલત માં થઇ રહ્યો છે સુધાર, લીલાવતી હોસ્પિટલ ના ડોકટરે જણાવ્યું ક્યારે મળશે અભિનેતા ને ડિસ્ચાર્જ

Saif ali khan: સૈફ અલી ખાન પર હુમલો થયા બાદ તેને લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. હવે અભિનેતા ની હાલત માં સુધાર થઇ રહ્યો છે તેમજ હોસ્પિટલ ના ડોકટરે અભિનેતા ના ડિસ્ચાર્જ અંગે પણ ખુલાસો કર્યો છે.

saif ali khan can be discharged from lilavati hospital today

saif ali khan can be discharged from lilavati hospital today

News Continuous Bureau | Mumbai

Saif ali khan: સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થિત ઘર માં ચોર એ ચાકુ વડે હુમલો કર્યો હતો ત્યારબાદ ઘાયલ સૈફ ને લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સર્જરી પણ કરવામાં આવી હતી. હવે લીલાવતી હોસ્પિટલ ના ડોક્ટરે જણાવ્યું છે કે અભિનેતા ના સ્વાસ્થ્ય માં સુધારો થઇ રહ્યો છે તેમજ ડોક્ટરે તેના ડિસ્ચાર્જ અંગે પણ ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Urvashi rautela on Saif ali khan: સૈફ અલી ખાન પર થયેલા હુમલા પર ટિપ્પણી કરવી ઉર્વશી રૌતેલા ને પડી ભારે, અભિનેત્રી એ અભિનેતા ની માફી માંગતા કહી આવી વાત

આજે બપોરે મળશે સૈફ ને ડિસ્ચાર્જ 

મીડિયા રિપોર્ટ મુજબ લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે પુષ્ટિ કરી છે કે સૈફ અલી ખાન નું ડિસ્ચાર્જ પેપરવર્ક ગઈકાલે રાત્રે પૂર્ણ થઈ ગયું છે અને અભિનેતાને આજે બપોર પહેલા ડિસ્ચાર્જ કરી શકાય છે.આ સિવાય એવી પણ માહિતી સામે આવી રહી છે કે સૈફ ને તેના બાંદ્રા સ્થિત ઘરમાં નહીં પરંતુ બીજી જગ્યા એ શિફ્ટ કરવામાં આવશે.


 

મીડિયા રિપોર્ટ મુજબ સૈફ અલી ખાનને સોમવારે રજા આપવામાં આવનાર હતી પરંતુ ડોક્ટરોએ કહ્યું કે તેમને વધુ એક દિવસ નિરીક્ષણ હેઠળ રાખવા જોઈએ, ત્યારબાદ સોમવારે મોડી રાત્રે તેમને રજા આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version