Site icon

સૈફ અલી ખાનની વધુ એક ફિલ્મ બૉયકૉટ થવાની શક્યતા; હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

સૈફ અલી ખાન ફરી વાર વિવાદોમાં સપડાયા છે. આ વખતે તે પોતાની નવી રીલીઝ થતી ફિલ્મ ભૂત પોલીસને લઈને ચર્ચાઓમાં આવ્યો છે. પોતાની આવનારી આ નવી ફિલ્મનુ પોસ્ટર સોમવારે રિલીઝ થયું હતું. એમાં સૈફ અલી ખાન પાછળ સાધુ સંત જોવા મળે છે, જેને લઈને તે અત્યારે વિવાદમાં ફસાયો છે. કરીના કપૂરે ભૂત પોલીસનું પહેલું પોસ્ટર સોશિયલ મીડિયા પર શૅર કર્યું હતું. પોસ્ટરમાં સૈફ અલી ખાનની પાછળ સાધુઓને જોઈને અમુક લોકો ગુસ્સે થઈ રહ્યા છે. આ ફિલ્મ બનાવનારાઓ પર લોકો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે પોસ્ટરમાં હિન્દુ સાધુઓને શા માટે દર્શાવવામાં આવ્યા છે? શું તાંડવબાદ સૈફ અલી ખાને કંઈ સબક નથી લીધો ? તો અન્ય એક યુઝરે લખ્યું કે સૈફ અલી ખાન હકીકતમાં એક ભૂત છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં આખો વખત સંસ્કારની વાત કરનાર આ કિરદાર છે અસલ જિંદગીમાં ચેઇન સ્મૉકર; નામ જાણી ચોંકી જશો

તે તાંડવ વેબ સિરીઝનો એક ભાગ હતો અને આ સિરીઝને બૉયકૉટ કરવામાં આવી હતી. તે એક થર્ડ ક્લાસ એક્ટર છે અને આદિપુરુષમાં તે રાવણનું પાત્ર ભજવવા પણ યોગ્ય નથી. સૈફ અલી ખાનની વેબ સિરીઝ તાંડવ પણ આ વિવાદનો ભાગ બની હતી. આ સિરીઝને બૉયકૉટ કરવાની માગ કરવામાં આવી હતી. આ સીરિઝમાં પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ થયો હતો. ભગવાન શિવના પાત્રમાં એક ઍક્ટરના કારણે વિવાદ થયો હતો.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version