Site icon News Continuous Bureau | Mumbai

Saif ali khan: હોસ્પિટલ માંથી પરત ફરતા કરીના અને તેના બાળકો એ આ રીતે કર્યું સૈફ અલી ખાન નું વેલકમ, જુઓ વિડીયો

Saif ali khan: સૈફ અલી ખાન ને ગઈકાલે 6 દિવસ બાદ હોસ્પિટલ માંથી રજા મળી હતી. ત્યારબાદ અભિનેતા તેના બાંદ્રા સ્થિત ઘરે પહોંચ્યો હતો જ્યાં કરીના અને તેના બાળકો એ તેનું શાનદાર રીતે વેલકમ કર્યું હતું.

saif ali khan house lit up gets warm welcome by kareena kapoor

saif ali khan house lit up gets warm welcome by kareena kapoor

News Continuous Bureau | Mumbai 

Saif ali khan:  સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો હવે અભિનેતા ને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે. ઘરે પરત ફર્યા બાદ, સૈફ અલી ખાનનું તેની પત્ની કરીના કપૂર, તેના બાળકો અને પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સૈફ અલી ખાનનું ઘર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. દિવાળીની જેમ તેના ઘરે ઘણી રોશની હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો  : Saif Ali Khan Attack Update: 35 ટીમો, 72 કલાકની તપાસ… સૈફ પર હુમલો કરનાર આરોપી આખરે ઝડપાયો; જણાવ્યું હુમલો કરવાનું કારણ..

સૈફ અલી ખાન નું ઘર ઝગમગી ઉઠ્યું 

સૈફ ના સલામત ઘર પરત ફરવા થી અભિનેતા ની પત્ની અને તેનો પૂરો પરિવાર ખુશ છે. સૈફ ના સ્વાગત માટે કરીના અને તેના પરિવાર વાળાઓ એ સૈફ અલી ખાન ના ઘર ને રોશની થી સજાવ્યું હતું.સૈફ અલી ખાનનું ઘર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. દિવાળીની જેમ તેના ઘરે ઘણી રોશની હતી.આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 


સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થિત ઘર માં ચોર ધુસ્યોહતો જેને સૈફ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન સાફ ઘાયલ થયો હતો અને તેને લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો હવે 6 દિવસ બાદ સૈફ સલામત રીતે તેના ઘરે પહોંચ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version