Site icon News Continuous Bureau | Mumbai

Saif ali khan: સૈફ અલી ખાને તેની સાથે બનેલી ઘટના નું કર્યું વર્ણન, કરીના તે સમયે ક્યાં હતી તે વાત નો પણ થઇ ગયો ખુલાસો

Saif ali khan: સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થિત ઘર માં હુમલો થયો હતો. સૈફ અલી ખાને બાંદ્રા પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. જેમાં તેને તેની સાથે બનેલી ઘટના નું વર્ણન કર્યું છે.

saif ali khan records statement bandra police

saif ali khan records statement bandra police

News Continuous Bureau | Mumbai 

Saif ali khan: સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થિત ઘર માં હુમલો થયો હતો.અભિનેતા ના ઘરમાં ઘુસેલા ચોર એ તેની પર છરી વડે હુમલો પણ કર્યો હતો. હુમલા બાદ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી ઘરે આવ્યો છે અને તેણે બાંદ્રા પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે જેમાં તેને તેની સાથે બનેલી ઘટના નું વર્ણન કર્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shraddha kapoor: સ્ત્રી 2 ની સફળતા બાદ શ્રદ્ધા કપૂર અને તેના પિતા શક્તિ કપૂરે સાથે મળીને ખરીદ્યુ ઘર, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ

સૈફ અલી ખાને જણાવ્યો ઘટનાક્રમ 

મીડિયા રિપોર્ટ મુજબ સૈફ અલી ખાને પોલીસ ને જણાવ્યું કે, તે અને તેની પત્ની કરીના કપૂર ૧૧મા માળે તેમના બેડરૂમમાં હતા ત્યારે તેમણે તેમના ઘરની કામવાળી આલિયામા ફિલિપની ચીસો સાંભળી. ચીસો સાંભળીને, સૈફ જેહ ના રૂમ તરફ દોડ્યો જ્યાં તેની કામવાળી પણ સૂતી હોય છે.ત્યાં સૈફે એક અજાણી વ્યક્તિને જોયો.જેહ રડી રહ્યો હતો અને જ્યારે સૈફે અજાણ્યા વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે અભિનેતા પર હુમલો કર્યો. ઘાયલ થયા પછી પણ, સૈફ અલી ખાને કોઈક રીતે હુમલાખોરને પાછળ ધકેલી દીધો અને ઘરની કામવાળી જેહને લઈને ભાગી ગઈ. આ પછી સૈફ પણ રૂમમાંથી બહાર આવ્યો અને હુમલાખોરને રૂમમાં બંધ કરી દીધો.


આ ઘટના બન્યા પછી તેની કામવાળી એ સૈફ ને જણાવ્યું હતું કે ચોર જેહ ના રૂમ માં આવ્યો હતો અને તેને 1 કરોડ ની માંગણી કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version