Site icon News Continuous Bureau | Mumbai

Saif ali khan security: પરિવાર ની સુરક્ષા માટે સૈફ અલી ખાને આ અભિનેતા ની કંપની સાથે કર્યો કરાર, એક્ટર એ અન્ય સેલેબ્સ ની પણ પુરી પાડી છે સિક્યુરિટી

Saif ali khan security: સૈફ અલી ખાન ને હોસ્પિટલ માંથી રજા મળી ગઈ છે. હવે અભિનેતા ની સુરક્ષા ને લઈને પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. તેવામાં સૈફ અલી ખાને તેના અને તેના પરિવાર ની સુરક્ષા માટે ટીવી અને બોલિવૂડ ના આ અભિનેતા ની કંપની સાથે કરાર કર્યો છે.

saif ali khan Security To Be Provided By Ronit Roy Owned Agency

saif ali khan Security To Be Provided By Ronit Roy Owned Agency

News Continuous Bureau | Mumbai 

Saif ali khan security: સૈફ અલી ખાન પર હુમલો થયા બાદ તેને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે. સૈફ ના બાંદ્રા સ્થિત ઘર માં ચોર ઘુસ્યો હતો જેને સૈફ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. હવે સૈફ ને તેના અને તેના પરિવાર ની સુરક્ષા ની ચિંતા સતાવી રહી છે જેને લઈને અભિનેતા એ એક નિર્ણય કર્યો છે. સૈફ અલી ખાને તેના અને તેના પરિવાર ની સુરક્ષા માટે ટીવી અને બોલિવૂડ ના આ અભિનેતા ની કંપની સાથે કરાર કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો  : Yogesh Majajan passes away : ટીવી અભિનેતા યોગેશ મહાજનનું થયું નિધન, આ બીમારીએ લીધો ભોગ; ટીવી જગતમાં શોકનો માહોલ.

રોનિત રોય ની કંપની કરશે સૈફ અલી ખાન ની સુરક્ષા 

સૈફ અલી ખાને પોતાની અને પોતાના પરિવાર ની સુરક્ષા માટે પોતાની સુરક્ષા એજન્સી બદલી નાખી છે. સૈફ અલી ખાને સુરક્ષા એજન્સી એસ સિક્યુરિટી એન્ડ પ્રોટેક્શન સાથે કરાર કર્યો છે. આ સુરક્ષા એજન્સી નો માલિક રોનિત રોય છે. જે એક ટીવી અને બોલિવૂડ નો લોકપ્રિય અભિનેતા છે. સૈફ અને કરીનાનો આ નિર્ણય ત્યારે જાહેર થયો જ્યારે રોનિત લીલાવતી હોસ્પિટલ અને સૈફના ઘરે જોવા મળ્યો.


મીડિયા રિપોર્ટ મુજબ સૈફ અને કરીનાએ આ નિર્ણય સૈફને હોસ્પિટલમાંથી રજા મળે તે પહેલાં જ લઈ લીધો હતો.રોનિત રોયની સુરક્ષા એજન્સી ઘણા પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સને સુરક્ષા પૂરી પાડે છે. આમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન, મિથુન ચક્રવર્તીના નામનો સમાવેશ થાય છે.રોનિત રોય એ આ સુરક્ષા એજન્સી વર્ષ 2000 માં શરૂ કરી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version