Site icon News Continuous Bureau | Mumbai

Saif ali khan team statement: સૈફ અલી ખાનની ટીમ એ આપ્યું નિવેદન, મીડિયા અને અભિનેતા ના ચાહકો ને કરી આવી વિનંતી

Saif ali khan team statement: સૈફ અલી ખાન પર અડધી રાત્રે ચોર એ હુમલો કર્યો હતો ત્યારબાદ અભિનેતા ને લીલાવતી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે જ્યાં તેની ઈલાજ ચાલી રહ્યો છે હવે સૈફ અલી ખાન ની ટીમ એ નિવેદન આપ્યું છે.

saif ali khan team shares first statement after actor stabbed

saif ali khan team shares first statement after actor stabbed

News Continuous Bureau | Mumbai

Saif ali khan team statement: સૈફ અલી ખાન પર અડધી રાત્રે ચોર એ હુમલો કર્યો હતો. રિપોર્ટ મુજબ સૈફ અલી ખાન ના બાંદ્રા સ્થિત ઘર માં ચોર ઘુસ્યો હતો જેને સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કર્યો હતો. અભિનેતા ને લીલાવતી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે જ્યાં તેની ઈલાજ ચાલી રહ્યો છે હવે સૈફ અલી ખાન ની ટીમ એ નિવેદન આપ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranbir and Raha kapoor: આ રીતે રાહા નું ધ્યાન રાખતો જોવા મળ્યો રણબીર કપૂર, પિતા અને દીકરી વચ્ચે ના બોન્ડિંગ એ જીત્યા ચાહકો ના દિલ, જુઓ વિડીયો

સૈફ અલી ખાન ની ટીમે આપ્યું નિવેદન 

આ ઘટના પર સૈફ અલી ખાનની ટીમે એક નિવેદન બહાર પાડ્યું છે. ટીમના જણાવ્યા અનુસાર, “સૈફ અલી ખાનના ઘરમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલમાં, તેમની સર્જરી હોસ્પિટલમાં ચાલી રહી છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે અને અમે તમને પરિસ્થિતિ અંગે અપડેટ આપતા રહીશું.”


સૈફ અલી ખાન ના નજીક ના એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘રાત્રે લગભગ 1 વાગ્યે એક ચોર ઘરમાં ઘૂસ્યો. ઘરની અંદર રહેતી એક આયાએ ચોરને જોયો અને તેણે બૂમ પાડીને બધાને ચેતવણી આપી. ઘુસણખોરના હાથમાં છરી હતી. જ્યારે સૈફ બહાર આવ્યો ત્યારે ચોરે તેના પર હુમલો કર્યો. ’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version