Saiyaara box office collection: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે સૈયારા,મોહિત સુરી ની મુવી એ તોડ્યો આ ફિલ્મો નો રેકોર્ડ, જાણો છઠા દિવસ નું કલેક્શન

Saiyaara box office collection: ‘સૈયારા’ એ તેની રિલીઝ ના 6 દિવસે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મે કરોડો ની કમાણી કરી છે.

by Zalak Parikh
Saiyaara Breaks Records on Day 6, Surpasses Dangal, Pathaan, and Tiger Zinda Hai

News Continuous Bureau | Mumbai

Saiyaara box office collection: અહાન પાંડે અને અનીત પડ્ડા અભિનીત ‘સૈયારા’  ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. મંગળવારે ફિલ્મે 25 કરોડની કમાણી કરી, જે તેના સોમવારના 24 કરોડથી પણ વધુ છે. આ સાથે ફિલ્મે ‘દંગલ’, ‘પઠાણ’, ‘ટાઈગર જિંદા હૈ’ અને ‘KGF-2’ જેવા ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Shraddha Kapoor on Saiyaara: શ્રદ્ધા કપૂર ને ‘સૈયારા’ થી થઈ આશિકી, અહાન પાંડે અને અનીત પદ્દા ની ફિલ્મ ને લઈને અભિનેત્રી એ કહી આવી વાત

દિવસવાર કમાણી અને રેકોર્ડ

‘સૈયારા’  ની અત્યાર સુધીની ભારતીય બોક્સ ઓફિસ કમાણી:

  • દિવસ 1 (શુક્રવાર): 21.5 કરોડ
  • દિવસ 2 (શનિવાર):  26 કરોડ
  • દિવસ 3 (રવિવાર): 35.75 કરોડ
  • દિવસ 4 (સોમવાર):  24 કરોડ
  • દિવસ 5 (મંગળવાર):  25 કરોડ
    કુલ કમાણી:  132.25 કરોડ

 

 

View this post on Instagram

 

A post shared by Yash Raj Films (@yrf)


સૈયારા’ એ મંગળવારે જે કમાણી કરી તે નીચેની ફિલ્મોથી વધુ હતી:

  • ‘દંગલ’ (Dangal):  23.09 કરોડ
  • ‘પઠાણ’ (Pathaan):  23 કરોડ
  • ‘ટાઈગર જિંદા હૈ’ (Tiger Zinda Hai):  21.60 કરોડ
  • ‘KGF-2’: 22.68 કરોડ
    આ રેકોર્ડ તોડીને ‘સૈયારા’  2025ની સૌથી મોટી ફિલ્મ બની રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More