Site icon News Continuous Bureau | Mumbai

Saiyaara OTT release: સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર ધમાલ મચાવવા તૈયાર ‘સૈયારા’, અહાન પાંડે અને અનીત પડ્ડા ની ફિલ્મ પર આવ્યું અપડેટ

Saiyaara OTT release: અહાન પાંડે (Ahaan Panday) અને અનીત પડ્ડા (Aneet Padda)ની રોમેન્ટિક ડ્રામા ‘સૈયારા’ હવે ઘરે બેઠા માણી શકાશે.

Saiyaara Set to Stream on Netflix from September 12

Saiyaara Set to Stream on Netflix from September 12

News Continuous Bureau | Mumbai

Saiyaara OTT release: 18 જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મ ‘સૈયારા’ (Saiyara)એ સિનેમાઘરોમાં ધમાકેદાર કમાણી કરી રહી છે.. યશરાજ ફિલ્મ્સ (YRF) અને મોહિત સુરી (Mohit Suri) દ્વારા નિર્મિત આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મે વિશ્વભરમાં  500 કરોડથી વધુ કમાણી કરી છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shriman Shrimati: દૂરદર્શનનો ૧૪૩ એપિસોડવાળો કલ્ટ શો, જેને જોવા લોકો કામ-ધામ છોડી ટીવી સામે બેસી જતા હતા, IMDb પર રેટિંગ જાણી તમને પણ લાગશે નવાઈ

ઓટીટી પર ‘સૈયારા’ની એન્ટ્રી

ફિલ્મના સિનેમાઘરોમાં સફળતાપૂર્વક ચાલ્યા બાદ હવે ચાહકો માટે ખુશખબરી છે. ‘સૈયારા’ (Saiyara) નેટફ્લિક્સ પર 12 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ ઓટીટી પર પણ ધમાલ મચાવશે. શાનુ શર્માએ પણ આ પોસ્ટને પોતાના Instagram સ્ટોરીમાં શેર કરીને આ વાત ની પુષ્ટિ આપી છે.


આ ફિલ્મ દ્વારા અહાન પાંડે (Ahaan Panday) અને અનીત પડ્ડા  (Aneet Padda)એ બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવી છે. ફિલ્મમાં અહાન એક સિંગર બનવા નું સપનું જોનાર યુવક છે અને અનીત એક પત્રકારની ભૂમિકા ભજવે છે. બંનેના પ્રેમની કહાનીને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Shatters Opening Day Box Office Records રજનીકાંતની ‘જેલર ૨’ એ ઓપનિંગ ડે પર તોડ્યા રેકોર્ડ્સ ‘ઇરુમુડી’ સહિત ૧૩ ફિલ્મોને બોક્સ ઓફિસ પર પછાડી
Imran Khan Approaching Bombay HC પોલીસની દેશનિકાલ નોટિસ સામે ઇમરાન ખાનનો મોટો પલટવાર! બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવશે જાણો વકીલોએ શું ઘડી રણનીતિ
Ranbir Kapoor Ramayan Massive Runtime હોલીવુડની ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ જેવો અનુભવ કરાવશે નીતિશ તિવારી! રણબીરે કર્યો મોટો ખુલાસો ૨ ભાગ અને ૬ કલાકનો રનટાઈમ!
Salman Khan Objected Karisma Kapoor Dress સલમાન ખાને કરિશ્મા કપૂર સાથે શૂટિંગ કરવાની કેમ પાડી દીધી હતી ના? જાણો ‘દુલ્હન હમ લે જાયેંગે’ નો રસપ્રદ કિસ્સો
Exit mobile version