Site icon News Continuous Bureau | Mumbai

શોર્ટ ડ્રેસમાં રોડ પર પોતાની સુંદરતા વિખેરતી જોવા મળી સાક્ષી ચોપરા, તસવીરો જોઈ લોકોએ કરી આવી કોમેન્ટ ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર

ઘણી ફિલ્મો અને ટીવી શોના નિર્માતા રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા પોતાની બોલ્ડનેસના કારણે દરરોજ સમાચારોમાં રહે છે. ફરી એકવાર તેની કેટલીક એવી તસવીરો સામે આવી છે જેને જોઈને લોકો દંગ રહી ગયા  છે. તે એકદમ લૂઝ ડ્રેસમાં રસ્તા પર ચાલતી જોવા મળે છે.

સાક્ષી ચોપરાએ ગુલાબી રંગના શોર્ટ ડ્રેસમાં પોતાની સુંદરતાનો પરચો આપ્યો છે. હવે તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

લાંબા સમય સુધી મુંબઈથી બહાર રહ્યા બાદ હવે સાક્ષી શહેરમાં જોવા મળી રહી છે. તેની સ્ટાઈલ હોલીવુડ અભિનેત્રીઓને પણ માત આપે છે, સાથે જ તે પોતાની સુંદરતા અને બોલ્ડનેસથી લોકોનું ધ્યાન ખેંચે છે.

સાક્ષીની આ તસવીરો જોઈને કેટલાક લોકો કોમેન્ટ બોક્સમાં તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેને વિદેશી સંસ્કૃતિ ગણાવીને ટ્રોલ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે, તે દરરોજ પોતાની હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે.

શહેનાઝ ગિલે સ્ટાઇલિશ ડ્રેસમાં ઉમેર્યો ગ્લેમર નો તડકો , તસ્વીર જોઈને ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ

Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Exit mobile version