Site icon

બોલ્ડનેસમાં ઉર્ફી જાવેદને માત આપી રહી છે આ હસીના , તસવીરો થઈ ઇન્ટરનેટ પર વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર

ઘણી ફિલ્મો અને ટીવી શોના નિર્માતા રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા આ દિવસોમાં ચર્ચામાં છે. લાંબા સમય સુધી મુંબઈથી બહાર રહ્યા બાદ હવે સાક્ષી શહેરમાં જોવા મળી રહી છે. તેની સ્ટાઈલ હોલીવુડ અભિનેત્રીઓને પણ માત આપે છે, સાથે જ તે પોતાની સુંદરતા અને બોલ્ડનેસથી લોકોનું ધ્યાન ખેંચે છે.

હવે ફરી એકવાર સાક્ષી બોલ્ડ ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી છે, જેના પછી લોકો તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે.

તેણીએ બ્લેક બ્રેલેટ સ્ટાઈલ ટોપ અને ડેનિમ શોટ પહેર્યા છે, તેણીનો મેક-અપ સૂચવે છે કે તેણી કોઈ પાર્ટીમાં હાજરી આપવા જઈ રહી છે.

સાક્ષી ચોપરા બોલિવૂડના સૌથી અમીર પરિવારમાંથી એકની વારસદાર છે. વર્ષો સુધી ટીવી શો પર રાજ કરનાર રામાનંદ સાગર તેમના પરદાદા છે.

તમને જણાવી દઈએ કે સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે, તે દરરોજ પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સાક્ષીની મોનોકની તસવીરોથી લઈને સિઝલિંગ ફોટોશૂટ પણ વાયરલ થાય છે. લોકપ્રિયતાની વાત કરીએ તો તેને 5 લાખથી વધુ ફોલોઅર્સ છે.

નોંધપાત્ર રીતે, સાક્ષી ચોપરા ટીવી નિર્માતા મીનાક્ષી સાગરની પુત્રી છે, જે રામાનંદ સાગરની પૌત્રી છે. મોડલ હોવા ઉપરાંત તે ગાયક અને ગીતકાર પણ છે. સાક્ષીએ લંડનની ટ્રિનિટી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી કેલિફોર્નિયાના ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો છે.

શ્વેતા તિવારીએ ઓફ-શોલ્ડર ગાઉનમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ

 

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version