Site icon

Salaar OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર સાલાર પાર્ટ 1, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ

Salaar OTT release: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ની ફિલ્મ સાલાર એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી. ફિલ્મને દર્શકો નો સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ફિલ્મ ને ઓટીટી રિલીઝ ને લઈને એક એપડેટ સામે આવ્યું છે.

salaar ott release date prabhas film to stream on netflix

salaar ott release date prabhas film to stream on netflix

News Continuous Bureau | Mumbai

Salaar OTT release: સાઉથ  સુપરસ્ટાર પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ ‘સાલર એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ ને ડરશો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 700 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. થિયેટરો માં ધૂમ મચાવ્યા બાદ પ્રભાસ ની ફિલ્મ સાલાર ઓટિટિ રિલીઝ માટે તૈયાર છે. 

Join Our WhatsApp Community

 

સાલાર ની ઓટિટિ રિલીઝ 

પ્રભાસ ની ફિલ્મ સાલાર આજે એટલે કે 20 જાન્યુઆરી, 2024ના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ રિલીઝ ની જાણકારી નેટફ્લિક્સ એ તેના સોશિયલ મીડિયા પર આપી હતી. આ ફિલ્મ તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુમાં ઉપલબ્ધ થશે. 


નિર્માતાઓએ હજુ સુધી જાહેર કર્યું નથી કે આ ફિલ્મ હિન્દીમાં OTT પર રિલીઝ થશે કે નહીં.

આ સમાચાર પણ વાંચો : Nayanthara: અન્નપૂર્ણિ વિવાદ ની વચ્ચે ફિલ્મ ની અભિનેત્રી નયનતારા એ માંગી માફી, પોસ્ટ શેર કરી કહી આવી વાત

 

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version