Site icon

Salaar review: પ્રભાસ ની ફિલ્મ સાલાર નો રીવ્યુ આવ્યો સામે, ટ્વીટર પર લોકોએ ફિલ્મ ને મૂકી આ કેટેગરી માં, જુઓ ફિલ્મ નો ટ્વીટર રીવ્યુ

Salaar review: પ્રભાસ ની ફિલ્મ સાલાર આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. જેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો એ ટ્વીટર પર આ ફિલ્મ નો રીવ્યુ આપ્યો છે.

salaar review netizens hails for prabhas movie it blockbuster

salaar review netizens hails for prabhas movie it blockbuster

News Continuous Bureau | Mumbai

Salaar review: પ્રશાંત નીલ ના નિર્દેશન માં બનેલી ફિલ્મ સાલાર સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. દર્શકો તેંમના ફેવરિટ સ્ટાર પ્રભાસ ને જોવા થિયેટરો માં આવી રહ્યા છે. ફિલ્મ જોયા બાદ લોકો એ સોશિયલ મીડિયા પર પોતાના રિવ્યુ શેર કરવાનું શરૂ કરી દીધું છે. દર્શકોના ભારે ક્રેઝને કારણે આ ફિલ્મ વહેલી સવારના શોમાં રિલીઝ કરવામાં આવી હતી. જે બાદ સવારથી જ લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. પ્રભાસની ફિલ્મ ને  મોટાભાગના લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

 

સાલાર નો રીવ્યુ 

એક સોશિયલ મીડિયા યુઝરે સાલાર ને બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવી છે. 


 

અન્ય એક યુઝરે પહેલેથી જ કોમેન્ટ કરીને તેને ‘ઓલ ટાઈમ બ્લોકબસ્ટર’ ગણાવી છે.


 

એક યુઝરે સાલાર ને 10 માંથી 8 રેટિંગ આપ્યું છે. 

 


તમને જણાવી દઈએ કે પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન અભિનીત નિર્દેશક પ્રશાંત નીલની ફિલ્મ ‘સાલાર’ એક જબરદસ્ત એક્શન ડ્રામા ફિલ્મ છે. જે બે મિત્રોની વાર્તા કહે છે.

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અક્ષય કુમાર બાદ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કર્યું ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ માં રોકાણ, બન્યા આ ટીમના માલિક

 

 

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version