Site icon News Continuous Bureau | Mumbai

Salim khan: કાળિયાળ હત્યા મામલે સલમાન ખાન ને બિશ્નોઇ સમાજ ની માફી માંગવા પર સલીમ ખાને લોરેન્સ બિશ્નોઇ ને આપ્યો સણસણતો જવાબ

Salim khan: સલમાન ખાન ને બિશ્નોઇ ગેંગ તરફ થી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. લોરેન્સ બિશ્નોઇ એ સલમાન ખાન પાસે માફી ની માંગણી કરી છે તેવામાં સલમાન ખાન ના પિતા સલીમ ખાને લોરેન્સ બિશ્નોઇ ને સણસણતો જવાબ આપ્યો છે.

salim khan reply to lawrence bishnoi gang that salman khan will not apologize

salim khan reply to lawrence bishnoi gang that salman khan will not apologize

News Continuous Bureau | Mumbai

Salim khan: સલમાન ખાન ને બિશ્નોઇ ગેંગ તરફ થી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.બાબા સિદ્દીકી ની હત્યા બાદ સલમાન ખાન ને બિશ્નોઇ ગેંગ તરફ થી વધુ એક વાર મારી નાખવાની ધમકી મળી હતી. લોરેન્સ બિશ્નોઇ એ સલમાન ખાન પાસે માફી ની માંગણી કરી છે તેવામાં સલમાન ખાન ના પિતા સલીમ ખાને લોરેન્સ બિશ્નોઇ ને સણસણતો જવાબ આપ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Tamannaah Bhatia: તમન્ના ભાટિયા ની વધી મુશ્કેલી, આ મામલે ઇડીએ કરી અભિનેત્રી ની પૂછતાછ, જાણો વિગત

સલીમ ખાને આપ્યો જવાબ 

એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં સલીમ ખાને સ્પષ્ટ કહ્યું છે કે સલમાન ખાન માફી નહીં માંગે.સલીમ ખાને કહ્યું, ‘સલમાને ક્યારેય કોઈ પ્રાણીને માર્યું નથી. સલમાને ક્યારેય સામાન્ય વંદો પણ માર્યો નથી. અમે હિંસામાં માનતા નથી.લોકો અમને કહે છે કે તમે હંમેશા જમીન તરફ નીચે જુઓ છો. તમે ખૂબ જ નમ્ર છો. હું તેમને કહું છું કે તેમાં શરમાવા જેવું કંઈ નથી. મને ડર છે કે કોઈ જીવજંતુ પણ મારા પગ નીચે આવીને ઘાયલ થઈ જશે. હું તેમને પણ સાચવતો રહું છું.”


પોતાની વાત ને આગળ વધારતા સલીમ ખાને કહ્યું, “બીઇંગ હ્યુમન એ ઘણા લોકોને મદદ કરી છે. કોવિડ પછી તેમાં ઘટાડો થયો, પરંતુ તે પહેલા દરરોજ લાંબી કતારો હતી. કેટલાકને સર્જરીની જરૂર હતી, કેટલાકને અન્ય મદદની જરૂર હતી. દરરોજ ચારસોથી વધુ લોકો મદદની આશામાં આવતા હતા.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version