Site icon News Continuous Bureau | Mumbai

Salman Khan 60th Birthday: સલમાન ખાન આ રીતે બનાવશે પોતાનો ૬૦મો જન્મદિવસ યાદગાર, પનવેલમાં જામશે રંગત

Salman Khan 60th Birthday: ભાઈજાનના જન્મદિવસ પર ખાસ વીડિયો પ્રોગ્રામનું આયોજન; 'બેટલ ઓફ ગલવાન'ના શૂટિંગ વચ્ચે પરિવાર અને મિત્રો સાથે કરશે સેલિબ્રેશન

Salman Khan 60th Birthday: Superstar to celebrate at Panvel Farmhouse; Directors plan a special cinematic tribute video as a gift

Salman Khan 60th Birthday: Superstar to celebrate at Panvel Farmhouse; Directors plan a special cinematic tribute video as a gift

News Continuous Bureau | Mumbai

Salman Khan 60th Birthday: સલમાન ખાન 27 ડિસેમ્બરે 60 વર્ષના થવા જઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ પનવેલના ફાર્મહાઉસ પર તેમના નજીકના મિત્રો અને પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે પાર્ટીમાં માત્ર મિત્રો જ નહીં, પરંતુ એ તમામ નિર્દેશકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે જેમની સાથે સલમાને અત્યાર સુધી કામ કર્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman Khan: સલમાન ખાનના ૬૦માં જન્મદિવસે ફેન્સને મોટી ભેટ: ‘ધ સુલતાન ઓફ બોલિવૂડ’ પુસ્તક લોન્ચ; જાણો શું છે આ પુસ્તક માં ખાસ

નિર્દેશકો તરફથી અનમોલ ભેટ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન ખાન માટે એક ખાસ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સલમાન સાથે કામ કરી ચૂકેલા તમામ ડાયરેક્ટર્સના સ્પેશિયલ મેસેજ હશે. તેમાં સલમાનની અત્યાર સુધીની ફિલ્મી સફર અને તેમની સાથે કામ કરવાના અનુભવોને વણી લેવામાં આવ્યા છે. આ સિનેમેટિક ટ્રિબ્યુટ સલમાન માટે આ વર્ષની સૌથી યાદગાર ગિફ્ટ સાબિત થઈ શકે છે.


સલમાનની આ વર્ષની પાર્ટી ખૂબ જ અંગત રહેવાની છે. સૂત્રના જણાવ્યા મુજબ, “સલમાને તેના પરિવાર અને અંગત મિત્રો ઉપરાંત ઉદ્યોગના દિગ્ગજ નિર્દેશકોને પણ બોલાવ્યા છે.” પનવેલ ફાર્મહાઉસ પર આ સેલિબ્રેશન મધરાતથી જ શરૂ થઈ જવાની અપેક્ષા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naagin 7 Finale Episode। ‘નાગિન ૭’ નો ક્લાઈમેક્સ લાવશે રૂંવાડા ઉભા કરી દે તેવો રોમાંચ, ફિનાલેમાં થશે આ ૩ દિગ્ગજ એક્ટ્રેસની વાપસી!
Drishyam 3 Tabu Return। વિજય સાલગાંવકરને ફસાવવા ફરી આવશે આઈજી મીરા દેશમુખ? ‘દ્રશ્યમ 3’ પર ડાયરેક્ટરે કર્યો મોટો ખુલાસો
Mouni Roy Divorce Update| સૂરજ નાંબિયારે જણાવ્યું સંબંધોનું અસલી સત્ય, દિશા પટનીને લઈને કહી આ ચોંકાવનારી વાત
Ankita Lokhande Gau Seva। ગ્લેમર લાઈફ છોડી ગૌસેવામાં લીન થઈ અંકિતા લોખંડે! બિઝનેસમેન પતિ સાથે આશ્રમમાં ઉપાડ્યું ગાયનું છાણ, વિડિયો વાયરલ
Exit mobile version