Site icon News Continuous Bureau | Mumbai

Salman khan death threat: સલમાન ખાન ને વધુ એક વખત મળી મારી નાખવાની ધમકી, આ વખતે કરી આવી માંગણી

Salman khan death threat: સલમાન ખાન ને બાબા સિદ્દીકી ની હત્યા બાદ સતત ધમકી મળી રહી છે. સલમાન ખાન ને હાલ ત્રીજી વાર મારી નાખવાની ધમકી મળી છે જેમાં માંગણી પણ કરવામાં આવી છે.

salman khan again received death threat lawrence bishnoi name

salman khan again received death threat lawrence bishnoi name

News Continuous Bureau | Mumbai

 Salman khan death threat: સલમાન ખાન ને લોરેન્સ બિશ્નોઇ તરફ થી મારી નાખવાની ધમકી મળી ચુકી છે. પરંતુ બાબા સિદ્દીકી ની હત્યા બાદ સલમાન ખાન ને મળતી ધમકી નું પ્રમાણ વધી ગયું છે. બાબા સિદ્દીકી ની હત્યા બાદ સલમાન ખાન ને બે વાર ધમકી મળી ચુકી છે હવે વધુ એક વખત સલમાન ખાન ને મારી નાખવાની ધમકી મળી છે. તેમજ માંગણી પણ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Somy ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન ને લઈને કર્યો વધુ એક ખુલાસો, અંડરવર્લ્ડ સાથે જોડાયેલો છે મામલો

સલમાન ખાન ને મળી મારી નાખવાની ધમકી 

સલમાન ખાનને મંગળવારે સવારે ફરીથી લોરેન્સ બિશ્નોઇ ના નામે ધમકી મળી છે. મુંબઈ કંટ્રોલ રૂમમાં મળેલા કોલમાં કહેવામાં આવ્યું છે કે જો સલમાન ખાન બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને કાળા હરણના શિકાર માટે માફી નહીં માંગે અથવા 5 કરોડ રૂપિયા નહીં આપે તો તેનો જીવ પણ જઈ શકે છે.મીડિયા રિપોર્ટ મુજબ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, ‘જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માંગવી પડશે અથવા 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.’


હાલ પોલીસ ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે. આ પહેલા પણ સલમાન ખાન ને ધમકી મળી ચુકી છે જેમાં બે કરોડ ની માંગણી કરવામાં આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Actor Pradeep Rawat Passes Away અભિનય જગત શોકમાં ખલનાયક તરીકે અમિટ છાપ છોડનાર અભિનેતા પ્રદીપ રાવતનું નિધન..
Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Exit mobile version