Salman khan: અલિઝેહ બાદ સલમાન ખાન કરશે આ બે સ્ટાર કિડ ને લોન્ચ, ફિલ્મ ને લઈને આવ્યું અપડેટ

Salman khan: સલમાન ખાને ઘણા કલાકારો ને ફિલ્મો માં બ્રેક આપ્યો છે. હવે એવું કહેવાય છે કે સલમાન ખાન તેના બે ભત્રીજા અરહાન ખાન અને નિર્વાણ ખાન ને લોન્ચ કરવા જઈ રહ્યો છે.

salman khan all set to launch arbaaz and sohail sons arhaan khan ane nirvaan khan

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન અત્યાર સુધી ઘણા કલાકારો ને બોલિવૂડમાં બ્રેક આપી ચુક્યો છે. સલમાન ખાને તેની બહેન અલવીરા ની દીકરી અલિઝેહ ને પણ લોન્ચ કરી હતી. હવે એવું કહેવાય છે કે સ્લમનાં ખાન તેના ભાઈ ના દીકરાઓ અરહાન ખાન અને નિર્વાણ ખાન ને લોન્ચ કરવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, અરહાન ખાન એ અરબાઝ ખાન નો દીકરો છે જયારે કે નિર્વાણ ખાન એ સોહેલ ખાન નો દીકરો છે. 

Join Our WhatsApp Community

 

અરહાન અને નિર્વાણ ને લોન્ચ કરશે સલમાન ખાન 

મીડિયા રિપોર્ટ મુજબ, સલમાન ખાન તેના ભત્રીજા અરહાન અને નિર્વાણને બોલિવૂડની એક બ્રોમાન્સ ફિલ્મમાં લોન્ચ કરવા જઈ રહ્યો છે. સલમાન ખાન અરહાન અને નિર્વાણ ને એક બ્રોમાન્સ ફિલ્મમાં લોન્ચ કરે તો  તે કુટુંબ, પ્રતિભા અને ખાન વારસાની ઉજવણી હોઈ શકે છે. સલીમ ખાનના માર્ગદર્શન અને અલીઝેહની સફળતાની પ્રેરણાથી, આ બોલિવૂડમાં ખાન પરિવાર માટે એક નવા યુગની શરૂઆત હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Atlee kumar: ફિલ્મ જવાન ને એવોર્ડ મળતા એટલી કુમારે શાહરુખ ખાન સાથે કર્યું આવું વર્તન, કિંગ ખાન નું રિએક્શન પણ થયું વાયરલ

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version