Site icon News Continuous Bureau | Mumbai

Salman and Hrithik: વર્ષ 2025 માં ધૂમ મચાવવા આવી રહ્યા છે સલમાન ખાન અને રિતિક રોશન, આ પ્રોજેક્ટ માં સાથે જોવા મળશે બંને સુપરસ્ટાર્સ

Salman and Hrithik: સલમાન ખાન અને રિતિક રોશન પહેલીવાર એકસાથે કામ કરવા જઈ રહ્યા છે. આ બંને ની કમાન ને અલી અબ્બાસ ઝફર સંભાળવા જઈ રહ્યા છે.

salman khan and hrithik roshan to join hands for firs time

salman khan and hrithik roshan to join hands for firs time

News Continuous Bureau | Mumbai

Salman and Hrithik: સલમાન ખાન અને રિતિક રોશન બોલિવૂડ ના સફળ કલાકારો છે બંને એ સાથે કદી કામ કર્યું નથી. હવે સલમાન અને રિતિક સાથે કામ કરવા જઈ રહ્યા છે. જી હા બંને એ એક પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યો છે. આ બંને ની કમાન ને અલી અબ્બાસ ઝફર સંભાળવા જઈ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupama new rahi: અનુપમા ના સેટ પરથી સામે આવી નવી રાહી ની પહેલી તસવીર, પ્રેમ સાથે રોમાન્સ કરતી જોવા મળી અદ્રિજા રોય

સલમાન ખાન અને રિતિક રોશન સાથે જોવા મળશે. 

સલમાન ખાન અને રિતિક રોશને એક પ્રોજેક્ટ માં સાથે જોવા મળવાના છે. રિપોર્ટ મુજબ સલમાન અને રિતિક એક્શનથી ભરપૂર એડ ફિલ્મ માટે સાથે આવવાના છે.એવું કહેવામાં આવ્યું હતું કે મોટા પડદા પર સાથે કામ કરવાના ઘણા પ્રયત્નો પછી, એક કોર્પોરેટ એક્શનથી ભરપૂર જાહેરાત માટે બંને સુપરસ્ટારને સાથે લાવ્યા છે. આ એડ ને અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત કરવામાં આવશે.


મીડિયા રિપોર્ટ મુજબ આ જાહેરાતનું શૂટિંગ મુંબઈમાં થશે. જો કે, ટીમે આંતરરાષ્ટ્રીય સ્થળોએથી VFX પ્લેટો લીધી છે. આ સહયોગ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version