Site icon News Continuous Bureau | Mumbai

Salman khan and shahrukh khan: શું ખરેખર કરોડો કમાય છે સલમાન ખાન અને શાહરૂખ ખાનના બોડીગાર્ડ્સ? સેલિબ્રિટી કન્સલ્ટન્ટ એ જણાવી હકીકત

Salman khan and shahrukh khan: સલમાન ખાન હોય શાહરુખ ખાન હોય કે પછી અમિતાભ બચ્ચન તેમના કરતા તેમના બોડીગાર્ડ ની ચર્ચા વધુ થતી હોય છે એવું કહેવાય છે આ સ્ટાર્સ ના બોડીગાર્ડ કરોડો માં કમાય છે હવે આ મામલે એક સેલિબ્રિટી કન્સલ્ટન્ટ એ હકીકત જણાવી છે.

salman khan and shahrukh khan bodyguard salary

salman khan and shahrukh khan bodyguard salary

News Continuous Bureau | Mumbai

Salman khan and shahrukh khan: સલમાન ખાન હોય શાહરુખ ખાન હોય કે પછી અમિતાભ બચ્ચન તેમના કરતા તેમના બોડીગાર્ડ ની ચર્ચા વધુ થતી હોય છે. આ સ્ટાર્સ જયારે પણ જાહેર માં જાય છે ત્યારે તેમની સાથે તેમના બોડીગાર્ડ હંમેશા રહેતા હોય છે. એવું કહેવાય છે આ સ્ટાર્સ ના બોડીગાર્ડ કરોડો માં કમાય છે હવે આ મામલે એક સેલિબ્રિટી કન્સલ્ટન્ટ એ હકીકત જણાવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Yeh rishta kya kehlata hai: શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે લિપ? જાણો કેવી રીતે બદલાશે અરમાન અને અભીરા ની જિંદગી

સેલિબ્રિટી કન્સલ્ટન્ટ એ હકીકત જણાવી 

સેલિબ્રિટી કન્સલ્ટન્ટ એ તાજેતરના ઇન્ટરવ્યુમાં આ સલમાન ખાન અને શાહરુખ ખાન ના બોડીગાર્ડ ની કમાણી વિશે કરતા કહ્યું, ‘અમને સ્પષ્ટપણે ખબર નથી કે કોણ કેટલું કમાય છે, તે શક્ય નથી.’ શેરાના પગાર કરોડોમાં હોવાના પ્રશ્ન પર તેમણે કહ્યું, ‘મારી પાસે તેમની અંગત માહિતી નથી.’ તેમણે કહ્યું, ‘તમે માસિક ધોરણે આશરે ૧૦ થી ૧૨ લાખનો અંદાજ લગાવી શકો છો… આ શક્ય હોય કે ન પણ હોય.’ બિલિંગ ઘણી બાબતો પર આધાર રાખે છે. તમારો સ્ટાર કેટલી ઇવેન્ટ્સ કરી રહ્યો છે અને તમારો પગાર કેટલો છે, આ બધું મહત્વનું છે. એવું લાગે છે કે કોઈએ આ બધા આંકડા હમણાં જ છાપ્યા છે.’


તમને જણાવી દઈએ કે આ સેલિબ્રિટી કન્સલ્ટન્ટ એ ઘણી સેલિબ્રિટીઓને સુરક્ષા પૂરી પાડી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Pinkie Roshan Luxury Apartments Purchase ઋતિક રોશનની માતા પિંકી રોશને ખરીદ્યા ૨ લક્ઝરી એપાર્ટમેન્ટ્સ અધધ આટલા કરોડમાં થઈ મેગા ડીલ
Swara Bhasker Ram Janmabhoomi Remarks અયોધ્યા ચુકાદા બાદ બોલિવૂડના ત્રણેય ખાન્સને કર્યા હતા મેસેજ! સ્વરા ભાસ્કરે વર્ષો જૂના રહસ્ય પરથી પડદો ઊંચક્યો
Exit mobile version