Site icon News Continuous Bureau | Mumbai

Salman khan Birthday bash: સલમાન ખાન ની બર્થડે પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, ભાઈજાન એ તેના જ જન્મદિવસ પર મારી સ્વેગ થી એન્ટ્રી

Salman khan Birthday bash: સલમાન ખાન આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં હાજરી આપવા બોલિવૂડના મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા સાથે જ ભાઈજાન એ પણ સ્વેગ થી એન્ટ્રી કરી હતી.

salman khan birthday bash bollywood celebs attend bhaijaan birthday party

salman khan birthday bash bollywood celebs attend bhaijaan birthday party

News Continuous Bureau | Mumbai

Salman khan Birthday bash: બોલિવૂડ નો ભાઈજાન એટલેકે સલમાન ખાન આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાન તેની પ્રોફેશનલ પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. અભિનેતાએ 26 ડિસેમ્બરની રાત્રે તેના જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. તેની બર્થડે પાર્ટીમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી.સાથે જ ભાઈજાન એ પણ સ્વેગ થી એન્ટ્રી કરી હતી

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kiara advani: પોતાનો ડાન્સ વિડીયો કિયારા અડવાણી ને શેર કરવો પડ્યો ભારે, આ કારણે લોકો કરી રહ્યા છે અભિનેત્રી ને ટ્રોલ

સલમાન ખાન ની બર્થડે પાર્ટી 

સલમાન ખાન તેની બર્થડે પાર્ટી માં ભારે સુરક્ષા વચ્ચે સ્વેગ થી એન્ટ્રી કરી હતી.


પોતાના ભાઈ ની બર્થડે પાર્ટી માં સોહેલ ખાને પણ હાજરી આપી હતી. 


આ ઉપરાંત એનિમલ ફેમ અભિનેતા બોબી દેઓલ અને સંગીતા બિજલાની પણ સલમાન ખાન ની બર્થડે પાર્ટી માં પહોંચ્યો હતો.


સોશિયલ મીડિયા પર સલમાન ખાન ની જન્મદિવસ ની પાર્ટી ના ઘણા વિડીયો અને તસવીરો વાયરલ થઇ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version