Site icon News Continuous Bureau | Mumbai

Salman khan birthday: સલમાન ખાને આ ખાસ વ્યક્તિ સાથે ઉજવ્યો પોતાનો જન્મદિવસ, બર્થડે સેલિબ્રેશન નો વિડીયો થયો વાયરલ

Salman khan birthday:ભાઈજાન એટલે કે સલમાન ખાન નો આજે જન્મદિવસ છે. આ ખાસ દિવસ ને સલમાન ખાન ના પરિવાર વાળા એ વધુ ખાસ બનાવ્યો હતો.

salman khan birthday celebration with aayat sharma

salman khan birthday celebration with aayat sharma

News Continuous Bureau | Mumbai

Salman khan birthday: બોલિવૂડ નો ભાઈજાન સલમાન ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાન ખાન નો જન્મદિવસ અને અર્પિતા ખાન ની દીકરી આયત નો જન્મદિવસ એકજ દિવસે છે. આ ખાસ પ્રસંગે સલમાન ખાન અને ભાણી આયતે સાથે કેક કાપી હતી. સલમાન ખાન અને આયત ના આ ખાસ પ્રસંગે તેમના પરિવારના સભ્યો હાજર હતા.હવે સલમાન ખાન અને આયત નો બર્થડે સેલિબ્રેશન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

સલમાન ખાને ઉજવ્યો ભાણી આયત સાથે બર્થડે 

વાયરલ થઇ રહેલા આ વિડીયો માં જોઈ શકાય છે કે અર્પિતા ના પતિ આયુષ એ તેની દિકરી આયત ને ઊંચકી છે અને અર્પિતા આયત ને સલમાન ખાન ને કેક ખવડાવવા કહી રહી છે. ત્યારબાદ અર્પિતા સલમાન ખાન ને કેક ખવડાવતી જોવા મળે છે.


આ દરમિયાન સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન તેનો દીકરો અરહાન ખાન, હેલન, અલવિરા ખાન જેવા પરિવાર ના સભ્યો જોવા મળ્યા હતા.  

આ સમાચાર પણ વાંચો : Arbaaz khan wedding: અરબાઝ ખાન ના બીજા લગ્ન થી ખુશ અભિનેત્રી રવીના ટંડને આવી રીતે પાઠવ્યા દંપતી ને અભિનંદન , વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version