Site icon News Continuous Bureau | Mumbai

Salman Khan: સલમાન ખાને ખરીદી બુલેટપ્રૂફ ગાડી, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Salman Khan: સુરક્ષા ચિંતા વચ્ચે સલમાને પોતાની કાર કલેકશનમાં એક લક્ઝરી અને સુરક્ષાથી ભરપૂર ગાડી ખરીદી છે.

Salman Khan Buys Bulletproof Mercedes Maybach GLS 600

Salman Khan Buys Bulletproof Mercedes Maybach GLS 600

News Continuous Bureau | Mumbai

Salman Khan: બોલીવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાને તાજેતરમાં પોતાની કાર કલેકશનમાં એક નવી અને ખાસ કાર ઉમેરેલી છે. આ મર્સિડીઝ-મેબેક GLS 600 SUV છે, જે બુલેટપ્રૂફ છે અને તેની કિંમત 3.40 કરોડ છે. સલમાને આ કાર પોતાની સુરક્ષા માટે ખરીદી છે, કારણ કે થોડા સમય પહેલા તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી અને તેના ઘરના બહાર ગોળીબાર પણ થયો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Govinda Upcoming Film: ફરી મોટા પડદે ધૂમ મચાવશે ગોવિંદા, અભિનેતા એ એક વિડીયો શેર કરી તેની નવી ફિલ્મ વિશે આપી માહિતી

સલમાની નવી કારની વિશેષતાઓ

મર્સિડીઝ-મેબેક GLS 600 SUVમાં 4.0 લિટરનું ટ્વિન-ટર્બોચાર્જ્ડ V8 પેટ્રોલ એન્જિન છે, જે 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ સાથે જોડાયેલું છે. આ કાર 4MATIC ઓલ-વ્હીલ ડ્રાઇવ અને 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. તેની ટોપ સ્પીડ 250 કિમી/કલાક છે. કારમાં લક્ઝરી ફીચર્સ  અને બુલેટપ્રૂફ બોડી પેનલ્સ  છે.


સલમાને આ કાર પોતાની સુરક્ષા માટે ખરીદી છે. થોડા સમય પહેલા તેના ઘરના બહાર ગોળીબાર થયો હતો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી હતી. ત્યારબાદ સલમાને Y+ સુરક્ષા મેળવી છે અને તેના ઘરમાં પણ બુલેટપ્રૂફ ગ્લાસ લગાવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version