Site icon News Continuous Bureau | Mumbai

Salman Khan: મુખ્યમંત્રી એકનાથ શિંદે ને મળ્યા સલમાન ખાન. બિશ્નોઈ સંદર્ભે આ વાત થઈ. જુઓ વિડિયો.

Salman Khan: સલમાન ખાનના બાંદ્રા નિવાસ્થાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પહોંચ્યા જ્યાં તેમની વચ્ચે મીટીંગ થઈ.

Salman Khan Chief Minister Eknath Shinde met Salman Khan. This happened regarding Bishnoi. Watch the video.

Salman Khan Chief Minister Eknath Shinde met Salman Khan. This happened regarding Bishnoi. Watch the video.

 News Continuous Bureau | Mumbai 

Salman Khan: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મંગળવારે સાંજે બોલીવુડ સ્ટાર સલમાન ખાનને મળ્યા. બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ( Galaxy Apartment ) તેઓ સુરક્ષા સાથે પહોંચ્યા અને તેમની તેમજ સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાન સાથે બેઠક થઈ. 

Join Our WhatsApp Channel

Salman Khan: એકનાથ શિંદે અને સલમાન ખાન વચ્ચે શું વાત થઈ.

મુખ્યમંત્રી એકનાથ શિંદે ( Eknath Shinde ) અને સ્ટાર સલમાન ખાન વચ્ચે સુરક્ષા સંદર્ભે વાત થઈ. ઉલ્લેખનીય છે કે રવિવારે વહેલી સવારે બે અજ્ઞાત બંદૂક ધારીઓએ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ ( House Firing ) કર્યું હતું. મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મીટીંગ થયા બાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ બિશ્નોઇ ગેંગને ( Lawrence Bishnoi ) ખતમ કરી નાખશે.

આ સમાચાર પણ વાંચો : Awareness Seminar: ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ગુજરાત એલએસએ દ્વારા યોજાયો વ્યાપક સુરક્ષા જાગૃતિ અને ઇલેક્ટ્રો મેગ્નેટિક રેડિયેશન જાગૃતિ સેમિનાર..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Language Dispute। મુંબઈમાં ફરી ભાષાકીય વિવાદ વકર્યો દહિસરમાં ઓટોટેક્સી ડ્રાઈવરો મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ
Thane Crime। થાણેમાં ઘરેલુ વિવાદનો કરુણ અંજામ પત્નીની ગળું દબાવી હત્યા કરનાર પતિ ૨૪ કલાકમાં પનવેલથી ઝડપાયો
West Asia Crisis। હોર્મુઝના સંકટનો પનામા નહેરને ફાયદો જહાજ દીઠ ૪૦ લાખ ડોલર સુધી પહોંચ્યો ટ્રાન્ઝિટ ચાર્જ
Mumbai Harassment Case। મુંબઈમાં યુવતીને અશ્લીલ મેસેજ અને ફોન કરી હેરાન કરનાર પૂર્વ સહકર્મીની ધરપકડ
Exit mobile version