Site icon News Continuous Bureau | Mumbai

Salman Khan: રામ મંદિર વાળી ઘડિયાળ પહેરવી સલમાન ખાન ને પડી ભારે, મૌલાના એ ભાઈજાન પર લગાવ્યો આવો આક્ષેપ, જાણો સમગ્ર મામલો

Salman Khan: સલમાન ખાને સિકંદર ના પ્રમોશન દરમિયાન રામ મંદિર વાળી ઘડિયાળ પહેરી હતી. હવે સલમાન ખાન ની આ ઘડિયાળ પર વિવાદ ઉભો થયો છે.

Salman Khan Criticized for Wearing Ram Mandir Watch

Salman Khan Criticized for Wearing Ram Mandir Watch

News Continuous Bureau | Mumbai

Salman Khan: સલમાન ખાને સિકંદર ના પ્રમોશન દરમિયાન રામ મંદિર વાળી ઘડિયાળ પહેરી હતી હવે આ ઘડિયાળ ને લઈને મોટો વિવાદ ઉભો થયો છે.રિપોર્ટ મુજબ બારેલવી મુસ્લિમ ધર્મગુરુ મૌલાના શહાબુદ્દીન રઝવી એ આ ઘડિયાળ પહેરવા બદલ સલમાન ને ‘અવૈધ અને હરામ’ કહી, કટુ આક્ષેપ કર્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ram charan birthday: અભિનય ઉપરાંત આ ક્ષેત્ર માં પણ નિપુણ છે રામ ચરણ, કરે છે કરોડો ની કમાણી, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

મૌલાના રઝવીનો આક્ષેપ

મૌલાનાએ એક મીડિયા હાઉસ ને જણાવ્યું કે, “મને સલમાન ખાન અંગે શરિયતના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું છે. તેમણે કરેલા કાર્ય અંગે શરિયતના નિર્ણય વિશે હું તમને જણાવી દઉં કે, તેઓ રામ મંદિરના પ્રચાર માટે બનાવેલી રામ એડિશન ઘડિયાળ પહેરી રહ્યા છે. મુસ્લિમ હોવું અને હાથમાં આવી ઘડિયાળ પહેરવી અવૈધ અને હરામ છે.”


પોતાની વાત ને આગળ વધારતા મૌલવી એ કહ્યું, “”આવી સ્થિતિમાં, બિન-ઇસ્લામિક પ્રવૃત્તિઓ કરવી શરિયત વિરુદ્ધ છે. તેમણે આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ અને તેમણે કરેલી બિન-ઇસ્લામિક પ્રવૃત્તિઓ માટે પસ્તાવો કરવો જોઈએ.” તમને જણાવી દઈએ કે, સલમાને પહેરેલી ૩૪ લાખ રૂપિયાની કિંમતની આ લિમિટેડ એડિશન ઘડિયાળ તેમને તેમની માતા સલમા ખાને ભેટમાં આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nitish Bharadwaj Ranbir Kapoor Ramayana ‘મહાભારત’ ના શ્રીકૃષ્ણ નીતિશ ભારદ્વાજે રણબીર કપૂરની ‘રામાયણ’ ને ગણાવી ‘એજન્ડા ફિલ્મ’ ફંડિંગ પર પણ ઉઠાવ્યા ગંભીર સવાલ
TV Actor Cheated ટીવી અભિનેતા આયુષ શાહ સાથે ₹૪.૪૪ કરોડની રોકાણ છેતરપિંડી મુંબઈમાં કોર્ટના આદેશ બાદ ૫ લોકો વિરુદ્ધ ગુનો દાખલ
Samantha Ruth Prabhu Welcomes Baby Boy સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુના ઘરે ગુંજી કિલકારી પુત્રને આપ્યો જન્મ, શુભેચ્છાઓનો વરસાદ!
Ranbir Kapoor Ramayana Part 3 Update શું રણબીર કપૂરની ‘રામાયણ’ નો ત્રીજો ભાગ પણ બનશે? આ અભિનેતાએ આપ્યો સંકેત…
Exit mobile version