Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: ભાઈ અરબાઝ ના લગ્ન માં સલમાન ખાને લગાવ્યા શૂરા ખાન સાથે ઠુમકા, ભાઈજાન નો ડાન્સ વિડીયો થયો વાયરલ

Salman khan: સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન ના તેની ગર્લફ્રેન્ડ શૂરા ખાન સાથે લગ્ન થઇ ગયા છે. હવે અરબાઝ ખાન ના લગ્ન નો અંદર નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાન ખુશી થી ઝૂમી રહ્યો છે.

salman khan dances at brother arbaaz khan and sshura khan wedding

salman khan dances at brother arbaaz khan and sshura khan wedding

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન લગ્ન ના બંધન માં બંધાઈ ચુક્યો છે. અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શૂરા ખાન સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન અરબાઝ ખાન ની બહેન અર્પિતા ના ઘરે થયા હતા. આ દરમિયાન અરબાઝ ખાન નો પૂરો પરિવાર હાજર હતો. હવે અરબાઝ ખાન ના લગ્ન નો અંદર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાન તેની ભાભી શૂરા ખાન અને ભત્રીજા અરહાન ખાન સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

અરબાઝ ખાન ના લગ્ન માં નાચ્યો સલમાન ખાન 

અરબાઝ ખાન ના લગ્ન નો અંદર નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં સલમાન ખાન ગ્રે કલર ના પઠાણી ડ્રેસ માં જોવા મળી રહ્યો છે. તેની સાથે અરબાઝ ખાન અને મલાઈકા અરોરા નો પુત્ર અરહાન ખાન, અરબાઝ ખાન ની દુલહન શૂરા ખાન, અલવીરા ખાન ગાયિકા હર્ષદીપ કૌર ના ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. 


અરબાઝ ખાન અને શૂરા ખાન ના લગ્ન માં અરબાઝ ખાનના પરિવારના સભ્યો ઉપરાંત, રવિના ટંડન, રાશા થડાની, રિદ્ધિમા પંડિત, રિતેશ દેશમુખ-જેનેલિયા દેશમુખ, ફરાહ ખાન, સાજિદ ખાન પણ લગ્નમાં સામેલ થયા હતા.જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: નેશનલ ટીવી પર વિકી જૈન એ અંકિતા લોખંડે સાથે કર્યું એવું વર્તન કે સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version