Site icon

યુલિયા વંતુર નહીં પરંતુ આ અભિનેત્રી ના પ્રેમ માં પડ્યો સલમાન ખાન, 24 વર્ષ નાની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે ભાઈજાન!

સમાચાર અનુસાર, સલમાન ખાનને તેનો પ્રેમ મળી ગયો છે. અભિનેતાએ આગામી 2 ફિલ્મો માટે પૂજા હેગડેને પણ સાઈન કરી છે.તેથી એવું માનવામા આવી રહ્યું છે કે અભિનેતા એ યુલિયા વંતૂર ને છોડી ને પૂજા હેગડે ને ડેટ કરી રહ્યો છે.

salman khan dating actress pooja hegde

યુલિયા વંતુર નહીં પરંતુ આ અભિનેત્રી ના પ્રેમ માં પડ્યો સલમાન ખાન, 24 વર્ષ નાની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે ભાઈજાન!

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન ( salman khan  ) એક યા બીજા કારણોસર હેડલાઈન્સમાં રહે છે. અભિનેતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની પર્સનલ લાઈફને ( dating ) લઈને પણ અનેક પ્રકારના સમાચાર બહાર આવતા રહે છે. હવે આ વખતે દબંગ ખાન વિશે એવા સમાચાર ( pooja hegde ) આવ્યા છે, જેને વાંચીને તેના ચાહકોની ખુશીનો પાર નથી.

Join Our WhatsApp Community

શું ખરેખર સલમાન ખાન ને થઇ ગયો પ્રેમ?

આ વાત તો દરેક વ્યક્તિ જાણે છે કે સલમાન ખાનનું નામ આજ સુધી તેની કારકિર્દીમાં ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે. તેમાંથી કેટલાક સાથે તેના સંબંધો પણ ખૂબ જ ગંદા વળાંક પર સમાપ્ત થયા. હવે એવા અહેવાલો છે કે સલમાન ખાને પોતાનો નવો જીવનસાથી શોધી લીધો છે. હા, તાજેતરના અહેવાલ મુજબ, ભાઈજાન પૂજા હેગડેને ડેટ કરી રહ્યો છે.આ મામલાની માહિતી આપતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અંદરની માહિતી આપનાર ઉમૈર સંધુએ એક ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વિટમાં ઉમૈરે લખ્યું, ‘બ્રેકિંગ ન્યૂઝઃ બીટાઉનમાં એક નવું કપલ આવ્યું છે!! મેગા સ્ટાર સલમાન ખાન પૂજા હેગડેના પ્રેમમાં પડી ગયો છે. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસે પણ પૂજાને આગામી 2 ફિલ્મો માટે સાઈન કરી છે. બંને આ દિવસોમાં સાથે ઘણો સમય પણ વિતાવી રહ્યા છે. આ વાતની પુષ્ટિ સલમાન ખાનની ખૂબ જ નજીકની વ્યક્તિએ કરી છે.

આ સમાચાર પણ વાંચો:  તમિલનાડૂમાં આજે ત્રાટકશે ‘મૈંડૂસ’ ચક્રવાત, મહારાષ્ટ્રમાં થશે તેની અસર.. મુંબઈ સહિત આ ભાગોમાં પડશે કમોસમી વરસાદ.. 

આ ફિલ્મમાં મળશે જોવા

તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને પૂજા હેગડે જલ્દી જ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે મોટા પડદા પર રિલીઝ થશે. અભિનેતાના ચાહકો પહેલાથી જ આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત હતા. તે જ સમયે, આ સમાચાર સામે આવ્યા પછી, ચાહકોની ઉત્તેજના સાતમા આસમાને પહોંચી ગઈ છે.જો કે, બંને તરફથી તેમના સંબંધો વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

KSBKBT 2 Spoiler: કયુંકી માં આવશે મોટો ટ્વીસ્ટ, અંગદ ને થશે વૃંદા માટે પ્રેમનો એહસાસ, તુલસી ની સામે નોયોના કરશે આવી હરકત, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Shahrukh Khan: શાહરુખ ખાને માની કાજોલ ની વાત,કમલ હાસન થી લઈને અક્ષય કુમાર સુધી ને આપ્યા મજેદાર જવાબ
Madhuri Dixit: માધુરી દીક્ષિતના વર્તનથી રોષે ભરાયા ટોરોન્ટો ના ફેન્સ, જાણો કેમ કરી લીગલ એક્શનની માંગ
Baahubali The Eternal War: એપિક પછી હવે એનિમેટેડ અવતારમાં આગળ વધશે ‘બાહુબલી’, રિલીઝ થયું ‘બાહુબલી: ધ ઇટર્નલ વોર’ નું ટીઝર
Exit mobile version