Site icon

Salman Khan: જાણો સિકંદર માટે મોટી ફી વસુલ કરનાર સલમાન ખાન ના એડયુકેશન વિશે

Salman Khan: સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માટે તેને મોટી રકમ વસૂલી હતી. પરંતુ શું તમે જાણો છે સલમાન ખાન કેટલું ભણેલો છે તો ચાલો જાણીયે ભાઈજાન ના એડયુકેશન વિશે

Salman Khan Educational Qualification How Educated is Bollywood bhaijaan

Salman Khan Educational Qualification How Educated is Bollywood bhaijaan

News Continuous Bureau | Mumbai

Salman Khan: સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ નથી કરી શકી. આ ફિલ્મ માટે સલમાન ખાને 120 કરોડની ફી લીધી હતી. જયારે કે આ ફિલ્મ નું કુલ બજેટ 200 કરોડ નું હોવાનું કહેવાય છે. પરંતુ શું તમે જાણો છે સલમાન ખાન કેટલું ભણેલો છે તો ચાલો જાણીયે ભાઈજાન ના એડયુકેશન વિશે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kesari 2 First Review: કેસરી 2 નો પ્રથમ રીવ્યુ આવ્યો સામે, નવી દિલ્હીમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ રાજકીય નેતાઓએ ફિલ્મ વિશે કહી આવી વાત

સલમાન ખાનની શૈક્ષણિક લાયકાત

સલમાન ખાને મુંબઈના સેન્ટ સ્ટેનિસ્લોસ હાઈ સ્કૂલમાંથી શાળાની શિક્ષા પૂર્ણ કરી હતી. તેણે ગ્વાલિયરના સિંધિયા સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો હતો.સલમાન ખાને સેન્ટ જેવિયર્સ કોલેજમાંથી અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરવા માટે તેણે અભ્યાસ છોડ્યો હતો.સલમાન ખાન એક્ટિંગ ઉપરાંત પેઇન્ટિંગમાં પણ નિપુણ છે. તેણે તેની માતા સલમા પાસે થી પેઇન્ટિંગ શીખી હતી.


એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મો આપવા ઉપરાંત, સલમાન ખાને વર્ષ 2007 માં ‘બીઇંગ હ્યુમન’ ની સ્થાપના કરી, જે ભારતમાં બાળકોને શિક્ષણ અને આરોગ્ય સંભાળમાં મદદ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Divyanka Tripathi Baby Shower: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટૂંક સમયમાં બનશે માતા-પિતા, બેબી શોવરની તસવીરો વાયરલ
Dhurandhar 2 Box Office: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ! 18 દિવસમાં 1000 કરોડની ક્લબમાં ફિલ્મ, આદિત્ય-રણવીરની જોડીનો વાગ્યો ડંકો
Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Exit mobile version