Site icon News Continuous Bureau | Mumbai

Salman Khan: સલમાન ખાન એ ભર ગરમી માં વધાર્યું ઈન્ટરનેટ નું તાપમાન, ભાઈજાન ની તસવીરો જોઈ તમારો પણ છૂટી જશે પરસેવો

Salman Khan: સલમાન ખાન એ તેના સોશિયલ મીડિયા પર પોતાની નવી તસવીરો શેર કરી છે જેને જોઈને ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.

Salman Khan Flaunts His Physique in a Swimming Pool Shares Andaz Apna Apna Reference

Salman Khan Flaunts His Physique in a Swimming Pool Shares Andaz Apna Apna Reference

News Continuous Bureau | Mumbai

Salman Khan: બોલીવૂડ ના સુપરસ્ટાર સલમાન ખાનએ તાજેતરમાં પોતાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. આ તસવીરોમાં તે સ્વિમિંગ પૂલ માં શર્ટલેસ જોવા મળી રહ્યો છે. તેણે આ પોસ્ટ સાથે અંદાજ અપના અપના ના ગીતની લાઇન લખી, જે ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Madhuri Dixit In Laws: માધુરી દીક્ષિત ના પતિ નું નોકરી છોડી ભારત જવું તેના સાસરીવાળા ને નહોતું પસંદ, ડો. શ્રીરામ નેને એ કર્યો ખુલાસો

સલમાન ખાન એ શર્ટલેસ તસવીરો શેર કરી

અભિનેતા સલમાન ખાનએ પોતાની બોડી ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી, જેમાં તે સ્વિમિંગ પૂલ માં આરામ કરી રહ્યો છે.પોતાના ફોટા શેર કરતા સલમાને કેપ્શનમાં લખ્યું, “એલો જી સનમ હમ આ ગયે…..અબ ઇતના ભી ગુસ્સા કરો નહીં જાની ”.સલમાન ખાન ની આ તસવીરો એ ઈન્ટરનેટ નું તાપમાન વધારી દીધું છે. 


1994માં રિલીઝ થયેલી અંદાજ અપના અપના ફિલ્મ ફરીથી 25 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થઈ, જે દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version