Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન ના જન્મદિવસ પર તેના ઘરની બહાર એકઠા થયેલા ચાહકો નો ભાઈજાને આ રીતે માન્યો આભાર, વિડીયો થયો વાયરલ

Salman khan: બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ગઈકાલે તેનો 58મોં જન્મદિવસ ઉજવ્યો હતો. પોતાના ફેવરેટ સ્ટાર ને જોવા સલમાન ખાન ના ઘર ગેલેક્સી ની બહાર લોકો એકઠા થયા હતા. અભિનેતાએ પણ ચાહકો ને એપાર્ટમેન્ટ ની ગેલેરી માં આવી તેની એક ઝલક આપી હતી.

salman khan greets fan gather his house galaxy for actor birthday

salman khan greets fan gather his house galaxy for actor birthday

News Continuous Bureau | Mumbai

Salman khan: બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ગઈકાલે પોતાનો 58 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર સેલેબ્સ થી લઈને ચાહકો સુધી બધાએ સલમાન ખાન ને અભિનંદન પાઠવ્યા હતા. અભિનેતાએ તેના જન્મદિવસ ની શરૂઆત તેની ભાણી આયાત શર્મા સાથે કેક કાપી ની કરી હતી. જેમાં સલમાન ખાન નો પરિવાર અને મિત્રો હાજર રહ્યા હતા. સલમાન ખાન ના આ ખાસ દિવસ ને યાદગાર બનાવવા તેના ઘર ગેલેક્સી ની બહાર ચાહકો ની ભીડ જામી હતી.સલમાને પણ ચાહકો ને નિરાશ ના કરતા ઘર ની ગેલેરી માં આવી ચાહકો ને શુભેચ્છા પાઠવી.

Join Our WhatsApp Channel

 

સલમાન ખાને પાઠવી ચાહકો ને શુભેચ્છા 

સોશિયલ મીડિયા પર સલમાન ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળે છે કે સલમાનના ઘરની બહાર ભારે ભીડ એકઠી થઈ છે અને અભિનેતા ચાહકો ને મળવા તેમની ગેલેરી માં આવે છે. ગેલેરી માં પોતાના ફેવરિટ સ્ટાર ને જોઈને તેના ચાહકો પાગલ થઈ રહ્યાં છે. આ દરમિયાન સલમાન ખાન  પણ હાથ ઉંચો કરીને બધાને અભિવાદન કરે છે. સલમાન ખાન ની સાથે તેના પિતા સલીમ ખાન પણ જોવા મળ્યા હતા


સલમાન ખાન નો જન્મ 27 ડિસેમ્બર 1965 માં થયો હતો. સલમાન ખાન નું સાચું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે.સલમાને 1988માં ફિલ્મ ‘બીવી હો તો ઐસી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સલમાન ખાને તેના કરિયર માં ઘણી હિટ ફિલ્મો આપી છે.

આ સમાચાર પણ વાંચો : Salim khan on arbaaz khan marriage: અરબાઝ ખાન ના બીજા લગ્ન પર પિતા સલીમ ખાને તોડ્યું મૌન, આપી આવી પ્રતિક્રિયા

 

 

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version