Site icon

Salman khan: ભારે સુરક્ષા સાથે ‘હીરામંડી’ જોવા પહોંચ્યો સલમાન ખાન, સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યો ભાઈજાન નો સ્વેગ, જુઓ વિડીયો

Salman khan: સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'નું સ્ક્રિનિંગ ગઈકાલે મુંબઈમાં યોજાયું હતું. આ અવસર પર સલમાન ખાન પણ કડક સુરક્ષા વચ્ચે જોવા મળ્યો હતો.

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ માં થયેલા ગોળીબાર ને લઇને ચર્ચામાં છે. હવે આ બધા ની વચ્ચે સલમાન ખાન સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માં પહોંચ્યો હતો. જ્યાં તેના દેખાવે લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. ભાઈજાન એ આ દરમિયાન એકદમ સ્વેગ સાથે એન્ટ્રી કરી હતી. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Madhuri and Karisma: ડાન્સ દીવાને ના મંચ પર લગાવી માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરે આગ, દિલ તો પાગલ હૈ ના ગીત પર બંને એ લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

સલમાન ખાન પહોંચ્યો ‘હીરામંડી’ ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માં

ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાન ભારે સુરક્ષા સાથે હીરામંડી ના પ્રીમિયરમાં પહોંચ્યો હતો. આ દરમિયાન સલમાન ખાન બ્લેક શર્ટ અને સાથે સફેદ રંગ ના ફંકી પ્રિન્ટેડ પેન્ટ પહેરેલો જોવા મળ્યો હતો. સલમાન ખાનની સ્વેગ એન્ટ્રી જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તેણે ભણસાલી સાથે પેચઅપ કર્યું છે.


તમને જણાવી દઈએ કે સલમાન ખાને સંજય લીલા ભણસાલી ની ફિલ્મ ખામોશી અનેહમ દિલ દે ચૂકે સનમમાં કામ કર્યું છે. ત્યારબાદ સલમાન અને ભણસાલીની જોડી ‘ઇન્શાઅલ્લાહ’ માટે સાથે આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ ‘ઇન્શાલ્લાહ’ના સેટ પર સલમાન ખાન અને ભણસાલી વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે અભિનેતાએ ગુસ્સામાં સેટ છોડી દીધો હતો. હવે સલમાન ખાન ને સંજય લીલા ભણસાલી ની વેબસીરીઝ હીરામંડી ના પ્રીમિયરમાં જોતા લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે બંને હવે સાથે કામ કરશે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bhoot Bangla New Release Date: ફ્લોપ જવાનો ડર કે ‘ધુરંધર 2’ ની સુનામી? અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હવે આ દિવસે થશે રિલીઝ, ફેન્સ થયા નિરાશ.
Sonam Kapoor Second Baby: કપૂર પરિવારમાં ‘જુનિયર’નું આગમન! સોનમ કપૂર બીજીવાર બની માતા, આનંદ આહુજા અને અનિલ કપૂરની ખુશીનો નથી પાર.
Yo Yo Honey Singh Mumbai Concert 2026 : હની સિંહના લાઈવ કોન્સર્ટમાં મહિલાએ મચાવ્યો હંગામો, સિક્યુરિટી ગાર્ડ્સને ધમકાવતી જોવા મળી..
Lata Mangeshkar Last Song Recorded: સ્વર કોકિલાની અંતિમ ભેટ! લતા મંગેશકરે વડાપ્રધાન મોદી માટે ગાયું હતું આ ખાસ ગીત, જાણો રેકોર્ડિંગ પાછળનું ભાવુક કારણ
Exit mobile version